________________
૯૦
ચતુર્થ કર્મગ્રંથ
શ્રેણીને આરંભ કરનાર ને આહરકદ્ધિકને આરંભ જ હેતે નથી કારણ કે ઉપશમશ્રેણી અપ્રમત્ત છને હેય છે. જ્યારે આહારક લબ્ધિ પ્રમાદ અવસ્થામાં ફેરવાય છે. તે કારણથી તે બે ગે હોતા નથી.
પ્રશ્ન ૩૮૩, ઉપશમ સમકિત માર્ગણમાં તેર ગે શી રીતે
ઉત્તર : ઉપશમ સમકિત માર્ગણામાં રહેલા છે સંસી પર્યાપ્તા હેાય છે. તે કારણથી ચાર મનનાં તથા ચાર વચનનાં ભેગે ઘટે છે. વૈક્રિય એગ તે જ્યારે દેવતા તથા નારકી ગ્રંથી ભેદ કરી ઉપશમ સમકિત પામતાં હોય ત્યારે હોય છે. ઔદારિક કાયમ મનુ અને તિર્યંચાને ઉપશમ સમકિત પામતાં હોય.
વૈકિયમિશ્ર અને કાર્મણ કાગ ઉપશમશ્રેણીમાં કાળ કરી છવા અનુત્તર વિમાન આદિમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં હોય છે. જ્યારે ઔદારિક મિશ્ર કાગ શી રીતે સંભવે ? એ બહુશ્રુતેએ વિચારવા એગ્ય લાગે છે.
પ્રશ્ન ૩૮૪ દારિક મિશ્ર કાગ ઉપશમ સમકિતમાં ક્યા ક્યા કારણથી સંભવતે નથી ?
ઉત્તર : (૧) ઉપશમશ્રણનાં ઉપશમ સમકિતમાં છ મરે એ દેવ થતાં હોવાથી મનુષ્ય તથા તિર્યંચનું અપર્યાપ્તપણું સંભવતું નથી.
(૨) મનુષ્ય તથા તિને અપર્યાપ્તાપણામાં ગ્રંથી ભેદ હેતે નથી.
(૩) મનુષ્ય તથા તિર્યએ ઉપશમ સમકિત લઈને મરતાં નથી તે કારણથી અપર્યાપ્તાવસ્થામાં ન હોય.
(૪) કેવલજ્ઞાન વિના ઔદારિક મિશ્ર કાગ અપર્યાપ્તાવસ્થા સિવાય ઘટતું નથી. કેવલજ્ઞાનીઓને સમુદ્રઘાત અવસ્થામાં ઔદારિક મિશ્ર કાયસેગ હોય છે ત્યાં ઉપશમ સમક્તિ હેતું નથી તે કારણથી દારિક મિશકાય છે. સંભવતે નથી એમ દેખાય છે.
પ્રશ્ન ૩૮૫. ઉપશમ સમકિત માર્ગણામાં ઔદારિક મિશ્ર કાગ ક્યા આચાર્યોના મતે મનાય છે? શી રીતે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org