________________
૧૨૮
કર્મગ્રંથ-૩ પિંડપ્રકૃતિ-૩૧ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, પ- શરીર, ૩-અંગોપાંગ, કસંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨- વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : આતપ, ઉદ્યોત, સિવાય સ્થાવર-૬ : અસ્થિર પર્ક પ્ર. ૪૯૧. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉ: ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ પ્ર. ૪૯૨. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૫૦ ગોત્ર
અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૦ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૫, રાસ-૧૦, સ્થાવર-૬ = ૫૦ પ્ર. ૪૯૩. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉઃ મિથ્યાત્વના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીયર: મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન પ્ર. ૪૯૪. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ બીજા ગુણસ્થાનકે બંધમાં ૯૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૮ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૭ નામ-૪૮ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૮
પિંડપ્રકૃતિ-ર૭ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-વૈક્રિય-કાર્ય શરીર, ઔદારિક-વૈક્રિય-અંગોપાંગ, ૧ થી પ સંઘયણ, ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, રે વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org