SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪૦૭. : પાંચ નિદ્રા સતત ઉદયવાળી છે કે પરાવર્તમાન રૂપે ઉદયવાળી છે ? ઉ. પાંચેય નિદ્રા સતત ઉદયવાળી નથી. પરાવર્તમાન ઉદયવાળી ઉદયમાં હોય તો હોય છે. પ્ર. ૪૦૮.: શાતા-અશાતા પરાવર્તમાન રૂપે ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ.: શાતા-અશાતા વેદનીય પરાવર્તમાન રૂપે ૧ થી ૧૩ ગુણઠાણા સુધી ઉદયમાં હોય છે. પ્ર. ૪૦૯.: અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ ઉદયમાં પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ પરાવર્તમાનરૂપે ઉદયમાં ૧-૨ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૦. : અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ આ ચાર ઉદયમાં પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ. અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ આ ચાર ઉદયમાં પરાવર્તમાન રૂપે ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૧. : પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ આ ચાર ઉદયમાં પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ. : પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ આ ચાર ઉદયમાં ૧ થી ૫ ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે હોય છે. પ્ર. ૪૧૨. : સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ આ ચાર પરાવર્તમાન રૂપે ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ.: સંજવલન ૪ કષાય પરાવર્તનમાન રૂપે ઉદયમાં ૧ થી ૯ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૩.: ત્રણવેદ ઉદયમાં પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ. : ત્રણવેદ ઉદયમાં પરાવર્તમાન રૂપે ૧ થી ૯ ગુણઠાણા સુધી હોય છે, પ્ર.૪૧૪. હાસ્ય-રતિ-અરતિ-શોક પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી ઉદયમાં હોય ? ઉ. હાસ્ય- રતિ- અરતિ -શોક પરાવર્તમાન રૂપે ૧ થી ૮ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૫. તૈજસ, કામણ શરીર, વણદિ-૪નો ઉદય સતત રૂપે કેટલા ૧૫૬ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy