________________
પહેલા ભાગ સુધી ૧૩૮ની સત્તા હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૧, આયુષ્ય-૧, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-પ.
મોહનીય-૨૧ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. થાવરસિરિનિરયાયવ-દુગ થણતિગેગ વિગલ સાહારે
સોલખઓ દુવાસસય બિયંસિ બિયતિયકસાવંતો . ૨૮ . ભાવાર્થ :
થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકદ્રિક, આતપદ્રિકથીણદ્વત્રિક, એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સાધારણ એમ સોળનો અંત થતા નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે ૧૨રની સત્તા હોય બીજા ભાગના અંતે અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાની આઠ કષાયનો અંત થાય છે.
પ્ર. ૩૧૭. : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : સોળ. દર્શનાવરણીય-૩, નામ-૧૩. દર્શનાવરણીય-૩ : થીણદ્વત્રિક. નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૨, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી.
પ્રત્યેક-૨ : આતપ, ઉધોત.
સ્થાવર-૩ : સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ.
પ્ર. ૩૧૮. નવમાના બીજા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દશનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૨૧, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫.
પ્ર. ૩૧૯. : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : આઠ. મોહનીય-૮: અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય-૮ કષાય. તઈયાઇસુ ચઉદસતેર બારછપણ ચઉતિહિયસય કમસો !
નપુઇWિહાસગપુસ તુરિઅકોહ મય માયખઓ // ૨૯ | ભાવાર્થ :
નવમાના ત્રીજા ભાગાદીએ અનુક્રમે ૧૧૪-૧૧૩-૧૧૨-૧૦૬-૧૦૫-૧૦૪૧૦૩ હોય છે. અંતે અનુક્રમે નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, સંજ્વલન
૧૪૪
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org