SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૧ સંસી અને આહારીની માર્ગણાઓ | બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્ય ક્ષાયિક – ઓધે છ૯, ૪ થી ૧૪ ગુ. એ બંધ પ્રમાણે. એ ૩ ૬૪ મિશ્ર - ૩ ગુ. ૭૪ ઓધ બંધ પ્રમાણે ૨ ૧૦૧ સાસ્વાદન - રજી. ગુ. ૧૦૧ ૧ ૧૧૭ મિથ્યાત્વ :- ૧લું ગુ. ૧૧૭ ૧૩ સંસી :- સંજ્ઞીને ૧ થી ૧૪ ગુણસ્થાન ઓધ બંધ પ્રમાણે. અસંજ્ઞીને ૧ થી ૨ , , પરંતુ આઘે ૧૧૭ ૧૪ આહારી – આહારી - ૧ થી ૧૩ ગુણસ્થાન ઓધ બંધ પ્રમાણે અનાહારી :- કામણ કાગ પ્રમાણે ઘ-૧-ર-૪-૧-૧૪ ગુણસ્થાન કેટલીક સંજ્ઞાઓ – બંધ = બંધાતી. બંધવિચ્છેદ = બંધાતી અટકી જવી. અબંધ = અહીં ન બંધાતી આગળ ઉપર બંધાવાની. એવી જ રીતે ઉદય, ઉદીરણા અને સત્તામ પણ સમજવું. થીણુદ્ધિક = થીણદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રા = નિદ્રા પ્રચલા. દર્શનાવરણ = ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. અનતાનુબંધિ૪ = અનતાનુબંધિ ક્રોધ માન-માયા-લેભ. એવી જ રીતે અપ્રત્યાખ્યાનીયે, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન* જાણવા. મધ્યમકષાય = ૪ પ્રત્યાખ્યાન કષાય, ૪ અપ્રત્યાખ્યાનીય કષાય. દઈનસતક (દશન)= 3 દર્શન મેહનીય, ૪ અનંતાનુબંધિ કષાય. હાસ્ય = હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. હાસ્ય' = 9 ૦ નરક = નરકાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી. એવી જ રીતે તિર્યંચ, મનુષ્ય, દેવ જાણવા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy