SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણી ] શતકનામને ૫ મે કર્મગ્રન્થ | [ ૭૧ જે સ્થિતિબંધ હતું તે અપૂર્વકરણના ચરમસમયે સંખ્યાતગુણહીન થાય છે. અને તે પ્રમાણે સ્થિતિસત્તા પણ અપૂર્વકરણના ચરમસમયે પ્રથમ સમય કરતાં સંખ્યાતગુણહીન થાય છે. ત્યાર પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અને એના પ્રથમ સમયે જ દર્શનત્રિકની દેશોપશમના નિધત્તિ, નિકાચના થતી નથી. ૧. સ્થિતિધાત, ૨. રસધાત, ૩. સ્થિતિબંધ, ૪. ગુણશ્રેણી, ૫. ગુણસંક્રમ. આ પાંચે અપૂર્વ વસ્તુઓ ચાલુ રહે છે. આ પ્રમાણે હજારે સ્થિતિઘાત થાય ત્યારે અસંક્ષિપંચેન્દ્રિય એટલે સ્થિતિ બંધ. ત્યાર પછી , , , , ચઉરિદ્રિય , ,, ,, » » , , , , તેઈન્દ્રિય , , , , , , બેઈન્દ્રિય , , , એકેન્દ્રિય , , ચૂર્ણિકારના મતે:–અપમ, અને પંચસંગ્રહને મતે –પલ્યા. અસં. ભા. બાકી રહે. ત્યાર પછી એક સંખ્યાતમો ભાગ છોડીને બાકીના સઘળા પણ દર્શનના સંખ્યાતા ભાગોને ઘાત કરે. , તે , , ,, બાકી છે. તેને એક સંખ્યામભાગ છોડીને બાકીના છ , , , , , , , - - - » » » , , , , , , . આ પ્રમાણે હજારો સ્થિતિઘાતો થાય. ત્યાર પછી મિથ્યાત્વને એક અસંખ્યાતમો ભાગ છોડીને શેષ અસંખ્યાતા ભાગને વાત કરે અને મિશ્ર તથા સમ્પર્વમાં પૂર્વોક્ત પ્રમાણે સંખ્યાના ભાગોને ઘાત કરે. આ પ્રમાણે પણ ઘણા સ્થિતિઘાત થાય. ત્યાર પછી મિથ્યાત્વના દલિકેની આવલિકામાત્ર રહે. અને મિશ્ર તથા સમ્યના દલિકને પલ્યોપમને અસંખ્યાતમો ભાગ રહે. અહીં ઉપરોક્ત ખંડમાં વાત કરતાં મિથ્યાત્વના દલિકેને મિશ્રા અને સમ્યકત્વમાં નાખે છે. તથા મિત્રને દલિકને સમ્યક્તવમાં નાખે છે. અને સમ્યકત્વના દલિકે પિતાની નીચેની સ્થિતિમાં નાખે છે. હવે અહીં જે મિથ્યાત્વના દલિકોની ૧ આવલિકા બાકી રહી તે સ્તિઅકસંક્રમથી સમ્યકત્વમાં નાખે છે. ( અર્થાત સમ્યકત્વરૂપે જોગવી લે છે.) ત્યારે મિશ્ર અને સમ્યક્ત્વનો એક અસંખ્યાતભાગ છોડીને શેષ અસંખ્યાતા ભાગોને વાત કરે. આ પ્રમાણે કેટલાક સ્થિતિધા થાય ત્યારે મિશ્રના દલિકાની આવલિકામાત્ર બાકી રહે. અને સમ્યક્ત્વના દલિકની ૮ વર્ષની સ્થિતિ રહે. ત્યારે નિશ્ચયનયના મતે :- સધળા આવરણે દૂર થયેલા હોવાથી દર્શનમોહનીય ક્ષેપક કહેવાય. (ક્ષાયિકસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય.) મિશ્રની છેલ્લી આવલિક સ્ટિબુકસંક્રમથી (પ્રદેશદયથી) ભોગવાય જાય. અને સમ્યક્ત્વના અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિખંડને ઘાત કરે. અને તેના દલિકો ઉદય સમયથી આરંભીને ગુણશ્રેણીના કાળ સુધી પ્રતિસમયે અસંખ્યગુણ અસંખ્યગુણના ક્રમે. ત્યાર પછી એટલે કે ગુણશ્રેણીના ઉપરના ઘાયમાન સિવાયના સ્થિતિખંડોમાં વિશેષહીન વિશેષહીનના ક્રમે પ્રક્ષેપ કરે છે. આ પ્રમાણે ચરમ સ્થિતિ સુધી થાય છે. ત્યાં સુધીમાં અંતમુહૂર્ત પ્રમાણ અનેક સ્થિતિખંડ થાય છે. તેમાં બીજો સ્થિતિખંડ પ્રથમ સ્થિતિખંડ કરતા અસંખ્યગુણ. આ પ્રમાણે પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર અસંખ્યગુણ અસંખ્યગુણ સ્થિતિખંડ દિચરમ સ્થિતિખંડ સુધી થાય છે. ચિરસ્થિતિખંડથી ચરમસ્થિતિખંડ સંખ્યાતગુણ થાય છે. તે ચરમસ્થિતિખંડમાં ગુણશ્રેણીને સંખ્યાતમો ભાગ છે. તેને વાત કરે છે. અને બીજી ગુણશ્રેણીની ઉપરની સંખ્યાતગુણ સ્થિતિને ઉકેરીને તેના દલિકે ને ઉદયસમયથી માંડીને અસંખ્યગુણના ક્રમથી નાખે છે. તે આ પ્રમાણે :- પ્રથમ ઉદયસમયે થાડા, ૨જા સમયે અસંખ્ય ગુણ, ૩જા સમયે અસંખ્યગુણ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy