________________
ઉપશમશ્રેણી ]
શતકનામને ૫ મો કર્મગ્રન્થ આ પ્રમાણે ૧૦ મુ. ગુ. સુક્ષ્મસંપરાય પૂર્ણ થયા પછી અનંતર સમયે ૧૧ મુ. ગુ. ઉપશાન મોહમાં પ્રવેશ કરે છે. ત્યાં ઉપશમચારિત્રની પ્રાપ્તિ થાય છે. ૧૧ મા ગુ. ના સં. ભા. પ્રમાણ ગુણશ્રેણીને કરે છે. અને તે અવરિત પરિણામવાળી હોવાથી દલિક અને કાળની અપેક્ષાએ સઘળા ઉપશાહ ગુણસ્થાનક સુધી તુલ્ય કરે છે.
ચારિત્રમેહનીયની ૨૫ પ્રકૃતિને કઈ પણ કરણ ન લાગે.
દર્શન , , ૩ , માં અપવર્તન અને ગુણસંક્રમ એ બે પ્રવર્તે. સં, ક્રોધોદયી –પૂર્વોક્ત પ્રમાણે. સં, માનદયી –ોધ નપુંસકવત, ત્યાર પછી માનો કે વત, બાકીનું પૂર્વોક્ત પ્રમાણે. સં. માદયી:- , , , , , , નપુંસકવત, ત્યાર પછી માયા ક્રોધવત્,
બાકીનું પૂર્વોક્ત પ્રમાણે, સં. લોભેદયી ,,
નપુંસકવત, ત્યાર પછી માયા પણ. નપુંસકવત, લેભ અને શેષ પૂર્વોક્ત પ્રમાણે પુરુષવેદદથી:-પૂર્વોક્ત પ્રમાણે.
સ્ત્રીવેદીઃ –પહેલાં નપુંસકને ઉપશમાવે છે. ત્યાર પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યાર પછી અનંતરસમયે અવેદક થયે છતે હાસ્ય અને પુરષદને યુગપત ઉપશમાવાને પ્રારંભ, અને યુગપત ઉપશમાવે. બાકીનું પૂર્વોક્તવત .
નપુંસકદાદથી –પહેલાં નપુંસકવેદોપશમનાને પ્રારંભ. ત્યાર પછી, નપુંસકવેદ અને સ્ત્રીવેદને યુગપત્ ઉપશમાવાને પ્રારંભ. નપુસકવેદના ચિરમ સમયે સ્ત્રીવેદ ઉપશાત. ચરમસમયે નપુંસકવેદ ઉપશાન્ત. ત્યાર પછી અનંતર સમયે હાસ્ય, અને પુરુષવેદને અવેદક થયા પછી યુગપત ઉપશમાવાને પ્રારંભ. બાકીનું પૂર્વોક્ત પ્રમાણે.
પ્રતિપાત
૧. ભવક્ષય
૨. અદ્ધાક્ષય
૧, ભવક્ષય:- મૃત્યુથી દેવલોકમાં ૪ થું. ગુ. પ્રાપ્ત થતું હોવાથી પ્રથમ સમયે જ સઘળા કરણે પ્રવર્તે છે. અને ૧ લા સમયે જે કર્મોની ઉદીરણા થાય છે. તેઓને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય છે. અને જે કર્મોની ઉદીરણ થતી નથી તેઓની ઉદયાવલિકા ઉપર ગે પુછાકારે રચના કરાવાય છે.
૨, અદ્રાક્ષય:-જે ક્રમથી સ્થિતિધાતાદિ કરતે ચડે હતા તે જ ક્રમથી પશ્ચાનુપૂર્વ દ્વારા સ્થિતિઘાતાદિને કરતે ૬ ઠ્ઠા ગુ. સુધી પડે છે. ૧૧ મા ગુ. થી પડતે કમપૂર્વક સં. લેભ વગેરેનું ક્રમપૂર્વક અનુભવે છે. અને તેનું અનુક્રમે અનુભવા માટે બીજસ્થિતિમાંથી દલિને ખેંચીને પ્રથમસ્થિતિને કરે છે. કર્મ. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org