________________
૬૨ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ ઉપશમશ્રેણી ૧૨/૧૩ સિવાયને દિચરમસમયે ક્ષય થતાં ૧૪માના ચરમસમયે ઉદયવતી ૧૨/૧૩ મતાન્તરે ૧૧/૧૨ની સત્તા. તે પ્રકૃતિઓ વિપાકેદયથી ભેળવીને સત્તામાંથી ક્ષય કરી અનંતર સમયે કર્મહિત થયેલ વિશુદ્ધ આત્મા લેકના અગ્રભાગે પહોંચી જાય છે. આત્માના અનંતસુખમાં લીન થયેલ તે આત્મા ત્યાંથી કદી પાછા ફરતે નથી. કેમકે સંસારના ભ્રમણનું બીજ જે કર્મ તે સર્વથા નાશ પામેલ છે.
ઉપશમશ્રેણિ: -- ( વિસ્તારથી) પ્રથમ દર્શન ૩ ની ઉપશમના:--
પ્રસ્થાપક –૪ થી છ ગુણસ્થાનવાળો ક્ષાચા પથમિક દષ્ટિ મનુષ્ય પહેલા ૩ સંધયણવાળા અનંતા. ૪ : વિસંવેજના કે ઉપશમના કર્યા બાદ પ્રથમ ત્રણ કચ્છ કરે.
૧લું યથાપ્રવૃતકરણ:- સ્થિતિધાતાદિ ન થાય. ૨ જું અપૂર્વકરણ :–સ્થિતિવાતાદિ ૫ વસ્તુઓ શરૂ થાય. 3જું અનિવૃત્તિકરણ :– , , , ચાલુ રહે.
અનિવૃત્તિકરણના સંખ્યાત બહુ ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે મિશ્ર અને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર અને સમ્યકૃત્વની અંતર્મુહૂર્ત પ્રમાણુ પ્રથમસ્થિતિ થાય. અને એના પ્રથમ સમયથી અંતરકરણક્રિયા શરૂ થાય. અને અંતકરણ સંબંધિ ઉકેરાતા ત્રણેના (મિથ્યાત્વ, મિશ્ર. અને સમ્યકત્વના) દલિને સમ્યક્ત્વની પ્રથસ્થિતિમાં નાખે છે. અંતરકરણને પ્રવેશ સમયથી માંડીને અંતમુદત પૂર્ણ થાય એટલે ગુણસંક્રમ પૂર્ણ થાય. ત્યાર પછી સમ્યક્ત્વમેહનીયને વિધ્યાસંક્રમ થાય છે. વિધ્યાત સંક્રમથી મિથ્યાત્વ અને મિશ્રના દલિકે સમ્યકત્વમાં નાખે છે.
આ પ્રમાણે દર્શનમેહનીયત્રિકની ઉપશમના કર્યા પછી સંકલેશ અને વિશુદ્ધ અધ્યવસાયથી પ્રમત્ત અને અપ્રમત પણને અનુભવ કરીને ચારિત્રમેહનીયની ઉપશમના માટે યત્ન કરે છે. તેવી જ રીતે દર્શન ૭ ના ક્ષય કરનાર તુરત ક્ષપકશ્રેણી ન માંડી શકનાર યાયિક સમ્યગ્દષ્ટિ પણ ચારિત્રમોહનીયની ઉપશમના કરી શકે છે એટલે કે ઉપશમશ્રેણું માંડી શકે છે.
ચારિત્રમોહનીયની ઉપશમના :-દર્શનની ઉપશમના પછી ૬-૭ ગુણસ્થાને હજારો વખત પરાવર્તમાન કરે. એમ કરતાં છેલે ઉમે ગુણસ્થાનકે એટલે કે ત્યાર પછી ૧ કે ન હોય ત્યારે
૭ મું ગુણસ્થાન યથાપ્રવૃત્તકરણ –સ્થિતિવાતાદિ થતા નથી. ૮ મું અપૂર્વ ; :– ૫ વસ્તુઓ શરૂ થાય. ૯ મું અનિવૃત્તિ , - , , , ચાલુ રહે.
અહીં વિશેષમાં સર્વ અશુભ અબધ્યમાન પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. અપૂર્વકરણકાળને સંખ્યાતમે ભાગ જાય એટલે કે ૮ ૧ ભાગે = ૮ મા ગુ. ને પહેલે ભાગે નિદ્રા ર ને બંધવિચ્છેદ થાય. ત્યાર પછી હજારો સ્થિતિખંડે જાય ત્યારે અપૂર્વકરણકાળના સ ખ્યાતા બહુ ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે એટલે કે ૮ ૬ ભાગે ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય. ત્યાર પછી હજાર સ્થિતિખંડ જાય ત્યારે અપૂર્વકરણુકાળના ચરમસમયે હાસ્ય.' ને બંધવિચ્છેદ અને હાસ્યને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org