________________
ઉ. પ્ર. દલિકની વહેંચણી અને અલ્પબહત્વ ] શતક નામને ૫ મે કર્મગ્રન્ય [૪
મેહનીયન દલિકે
અનંતમો ભાગ
શેષ ભાગ
૧. દર્શન.
૨. ચારિત્ર.
૧. સંજલ ૪.
૨. નોકષાય.
મિથ્યાત્વ કષાય ૧૨
ક્રોધાદિ ૪, યુગલ ૨, વેદ ૧, ભય, જુગુપ્સા ૧ ભાગે ૧૨ ભાગે
૪ ભાગે ૫ ભાગે, અંતરાયના દલિકે:–દેશઘાતિ છે માટે અંતરાય કર્મના ભાગે આવતા દલિકાના ૫ ભાંગ કરી દાનાન્તરાયાદિ ૫ ભાગે વહેંચાય છે.
ગોત્ર, વેદનીય અને આયુષ્યના દલિકે : આ ૩ કર્મોના ફાળે જે મૂળ ભાગ આવે છે તે સધળા ય ભાગ તે સમયે બંધાતી એક જ પ્રકતિને ફાળે જાય છે. કેમ કે વેદ, ગો આયુ: એક સમયે એક જ પ્રકૃતિ બંધાય છે.
નામના દલિકે :-નામકર્મના ભાગે જે દલિકે આવે છે. તેને વિવક્ષિત સમયે જેટલાં બંધાય છે તેને વહેંચી આપે છે તેમાંથી વર્ણનામકર્મના ભાગમાં જે દલિકે આવે છે. તેના ૫ ભાગ કરી અવાન્તરે શકલાદિ ૫ ભેદમાં વહેચી દે છે. તેવી જ રીતે ગંધ, રસ, સ્પર્શ નામકર્મના દલિકને અનુક્રમે ૨, ૫, અને ૮, ભાગ કરી વહેંચી દે છે. કારણ કે પ્રતિસમયે વર્ણાદિની દરેક પ્રકૃતિઓ બંધાય છે.
શરીર અને સંધાતન નામકર્મને ફાળે આવેલા દલિજેને બંધના ત્રણ કે ચાર ભાગમાં વહેંચી નાખે છે. કારણ કે શરીર સંધાતન એક સમયે ૩ કે ૪ બંધાય છે. બંધન નામકર્મના દલિકને ૩ શરીર બંધાતા હોય તે ૭ ભાગે વહેંચાય છે. અને ૪ શરીર બંધાતા હેય તે ૧૧ ભાગે વહેંચાય છે. દા. ત. . વૈ. + તૈ. ૨ = ૩ શરીર, સંધાતન બાંધતા હોય ત્યારે ઔ. ૪ કે વિ. ૪ + હૈ. ભાગે . વ. અને વૈ. + આ. + તે.+ કા.= ૪ શરીર સંધાતન બાંધતા હોય ત્યારે વૈ. ૪+ આહા. ૪ + તે. ૩ = ૧૧ ભાગે. બંધન નામ કમના દલિકે વહેંચાય છે.
ઉત્કૃષ્ટપદે અ૫બહુત્વ - જ્યારે ઉત્કૃષ્ટગ હોય છે. ત્યારે વધારેમાં વધારે કામણ વર્ગણાઓ ગ્રહણ કરે છે. ત્યારે કઈ પ્રકૃતિરૂપ કેટલી વર્ગણામાં પરિણમે છે તેનું અલ્પબહુવઃ૧, જ્ઞાનાવરણ :
સૌથી અલ્પ
શ્રુત.
વિશેષાધિક મનઃપર્યાવ.
અનંતગણું મતિ. અવધિ.
વિશેષાધિક
કેવલ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org