SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ સાદાદિ પ્રરૂપણ * ૪ આયુષ્ય સંજ્ઞિ અને અસંગ્નિ પંચેન્દ્રિય V ૮૫ શેષ ૮૫, સર્વવિશુદ્ધ પરિણામી ૫. બા. એકે – (૧૦૦) સાદાદિ પ્રરૂપણું –૧. મૂળ કર્મ વિષે – (ગા. ૪૬) પ્રકૃતિ સંખ્યા ઉ. અનુ. જ. અજ. કુલ ભાંગ ૧. આયુઃ ૨. શેષ ૨. ઉત્તર કર્મ વિષે – (ગા. ૪૭) ૧. જ્ઞાના. આદિ ૧૪ સંજવ. ૪ ૧૮ ૨ ૨ ૨ ૪ ૧૮૦ ૨. શેષ ૧૦૨ ૨ ૨ ૨ ૨ ૮૧૬ ૯૯૬ ૧૦૭૪ ૧. ઉત્કૃષ્ટસ્થિતિબંધ? સૌથી વધારે સ્થિતિબંધ – ર. અનુષ્ટસ્થિતિબંધ –સમય ન્યૂન ઉત્કૃષ્ટથી શરૂ કરી જઘન્ય સુધી. ૩. જઘન્યસ્થિતિબંધ – સૌથી ઓછા સ્થિતિબંધ. ૪. અજન્યસ્થિતિબંધ –સમયાધિક માંડીને ઉત્કૃષ્ટ સુધી. મૂળ ૭ (આયુવિના) કર્મો વિષે – ૧ ઉત્કૃષ્ટસ્થિતિબંધ – મિથ્યાત્વગુણઠાણે સર્વોત્કૃષ્ટ સંકલિષ્ટ મિથ્યાત્વીને સાદિ, અંતર્મુહૂર્તા સુધી, ત્યાર પછી અંત થાય છે, માટે સાંત. ૨ અનુત્કૃષ્ટસ્થિતિબંધ – ઉત્કૃષ્ટરિતિબંધને અંત થાય, ત્યારે સાદિ. ત્યાર પછી કાલાંતરે ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય, ત્યારે સાંત, ૩. જઘન્યસ્થિતિબંધ – ક્ષપકશ્રેણીમાં બંધવિચ્છેદ સમયે જઘન્યની સાદિ, ત્યાર પછી અનંતર સમયે અબંધ થવાને છે, માટે સાંત. ૪. અજઘન્યસ્થિતિબંધ - ૧૧મા ગુણસ્થાનકે અબંધ થઈ પડતા ૧૦માના ૧ લા સમયે સાદિ. (મેહનીયને ૧૦મે અબંધ થઈ ૯ માના ૧ લા સમયે બાકીના ૬ કર્મોને) પાછા ફરી જ્યારે ક્ષપકશ્રેણી માંડી ચડશે. ત્યારે ૧૦માના ચરમ સમયે જઘન્ય સ્થિતિ બાંધશે માટે સાંત. અથવા ઉપશમ શ્રેણી માંડે ત્યારે ૧૧ મે * તિયચાયુ: અને મનુષ્યાયુ જધન્ય સ્થિતિબંધ ૨૫૬ આવલિકાનું છે. તે તેના પ્રાયોગ્ય વિશુદ્ધિવાળા સમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય આદિ દરેક બાંધી શકે એમ સંભવે છે. V ૮૫ નિદ્રા ૫, મેહનીય ૨૧, નીચગોત્ર, અશાતા, પિંડ ૩૧, પ્રત્યેક ૭, દશક ૧૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy