________________
૨૨ | શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ આયુષ્યને ચઉભંગી ફુલક ભવસ્વરૂપ અને આયુષ્યની ચઉભંગી :૧. ઉત્કૃષ્ટસ્થિતિ ઉત્કૃષ્ટાબાધા :- ૩૩ સાગરોપમ, પૂર્વ કેટીને ૩ જે. ભાગ.
જ્યારે પૂર્વ કેટીના આયુષ્યવાળા મુનિ પિતાને ભાગી ગયા પછી અર્થાત્ ! ભાગ રહે ત્યારે તેના ૧ લા સમયે ૩૩ સાગરયમવાળા દેવનું આયુષ્ય બાંધે ત્યારે. ૨. ઉત્કૃષ્ટસ્થિતિ જઘન્યાબાધા - ૩૩ સાગરેપમ, અંતમુહૂર્ત.
ઉપરોક્ત પ્રમાણેના મુનિ છેલા અંતમુહૂર્ત આયુષ્ય બાંધે ત્યારે. ૩. જઘન્યસ્થિતિ ઉત્કૃષ્ટાબાધા - અંતમુહૂર, પૂર્વ કેટીને ૩ જે. ભાગ.
પૂર્વ કેટીના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય ૩ ભાગ ગયા પછી ૩ ભાગ બાકી રહે ત્યારે તેના ૧ લા સમયે જઘન્ય સ્થિતિ. બાંઘતા. ૪. જઘન્યસ્થિતિ જઘન્યાબાધા - અંતમુહૂર્ત, અંતમુહૂર્ત. કોઈ પણ તિર્યંચ કે મનુષ્ય આયુષ્યના છેલ્લા અંતમુહૂર્વે જઘન્યસ્થિતિ બાંધે ત્યારે.
ફુલકભવનું સ્વરૂપ :- (ગા. ૪૦-૪૧) ૧ મુહૂર્ત = ૧૬૭૭૦૨૧૬ આવલિકા. ૧ ક્ષુલ્લકભવ = ૨૫૬ આવલિકા. છે. ૧ મુહૂર્ત = 38 39 = ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ થાય. ૧ મુહૂત્ત = ૩૭૭૩ શ્વાસે શ્વાસ
. ૧ શ્વાસોશ્વાસ = ૬૫૫૩ = ૧૭ ૧૩૬: ક્ષુલ્લકભવ એટલે એક શ્વાસશ્વાસમાં કંઈક ન્યૂન ૧૭ ભવ થાય. ગુણસ્થાનકે સ્થિતિબંધ:- (ગા. ૪૮)
સાસ્વાદનથી અપૂર્વકરણ પર્યત અંતઃકડાકડી સાગરોપમથી વધારે ન હોય, તેમ જ એ સ્થિતિબંધ પણ ન હોય. એકેન્દ્રિયને હેય. મિથ્યાદષ્ટિ
ગુણસ્થાનકે સંપત્તિ પન્ચેન્દ્રિયને અંત:કોડાકડીથી એ સ્થિતિબંધ ન હોય. સ્વામિત્વ પ્રરૂપણું :- (ગા. ૪૨ થી ૪૫)
૧. ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામિત્વ :- (ગા. ૪૨ ૪૩ ૪૪) સંખ્યા પ્રકૃતિ
સ્વામી - ૧ દેવાયુ અપ્રમતાભિમુખ પ્રમત મુનિ પૂર્વ કેટીન શેષ ૩ જા ભા. ના પ્રથમ સમયે ૧ જિનનામ મિથ્યાત્વાભિમુખ અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્ય.
(પહેલાં નરકાયુષ્ય બાંધ્યું હોય એટલે મરણ સમયે મિ. આવતા પૂર્વે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org