________________
સાંનિપાતિક ભાવના સ’ભવિત ૬ ભાંગા] ષડશીતિ નામને! ૪ થે! કમગ્રન્થ
[ ૮૯
આ ૨૬ ભાંગામાંથી જીવને વિષે ૬ ભાંગાના સંભવ છે. (ગાથા –૬૮) ૧. ક્ષાયિક પારિામિકઃ— સિદ્ધ ભગવાનને, ક્ષાયિકભાવે જ્ઞાન-દનસમ્યક્ત્વ અને પારણામિક ભાવે જીવત્વ હાય છે.
ર, ક્ષાયિક ઔયિક પારિણામિકઃ- ભવસ્થ કેવલી ભગવ તને, ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ, ઔદેયિકભાવે ગત્યાદિ, અને પારિણામિકભાવે જીવત્ર હાય છે.
૩. ક્ષાયોપશમિક ઔદેયિક પારિણામિકઃ- ૪ ગતિના જીવાને, ક્ષાૌપશમિક સમ્યક્ત્વ ઔદયિકભાવે ગત્યાદિ અને પારિણામિકભાવે જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ હાય.
૪. ઉપશમ ક્ષાૌપમિક ઔદેયિક પારણામિક:~ ૪ ગતિના ઉપશમ સભ્યષ્ટિજીવાને, ઉપશમભાવે ઉપશમ સમ્યક્ત્ત્ત-ચારિત્ર. બાકીનુ ઉપર પ્રમાણે.
૫. ક્ષાયિક ક્ષાર્થીપામિક ઔદેયક પારિામિકઃ— ૪ ગતિના ક્ષાયિક સમ્યગ્દષ્ટિજીવાને, ક્ષાયિકભાવે ક્ષાયિક સમ્યક્ત્વ. બાકીનુ ઉપર પ્રમાણે.
૬, ઉપશમ ક્ષાયિક ક્ષાૌપમિક ઔદૈયિક પારિણામિકઃ- ઉપશમ શ્રેણીમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષાયિકભાવે સમ્યક્ત્વ, ઉપશમભાવે ચારિત્ર. બાકીનુ· ઉપર પ્રમાણે હાય. બાકીના ૨૦ ભાંગાએ અસભવિત છે.
૧૨ ક.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org