________________
પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ
[ ૬૩
સુરથાત્સવ ’મહાકાવ્યના ‘ કવિપ્રશસ્તિવર્ણન ’ એ નામના છેલ્લા સમાં તેણે પેાતાના દશ પૂર્વજોને ટ્રક વૃત્તાન્ત આપ્યા છે તથા ઘણી મહત્ત્વની આત્મકથનાત્મક વિગતા પણ પૂરી પાડી છે. પ્રસ્તુત સના આ ઐતિહાસિક અંશના સાર અહીં જોવા ઉપયાગી થઈ પડશે. એમાં સામેશ્વર કહે છે— “ જ્યાં પ્રશસ્ત આચરણાની પ્રધાનતા છે એવું નગર નામનું બ્રાહ્મણાનું સ્થાન છે. ગા`પત્ય, આહવનીય અને દક્ષિણ એ ત્રણ અગ્નિએથી એ પવિત્ર હાવાથી ત્યાં કલિ કદી પ્રવેશ કરી શકતે નહાતા. ત્યાં સદા વેદા ચ્ચાર થતા અને ત્યાંના મહાલયામાં બાળક પણ અપવિત્ર નહેાતા. એ તીર્થસ્થાનને શી ઉપમા આપી શકાય ? એ સ્થાનની શ્રીમત્તા અને પવિત્રતાથી આકર્ષાઈ ને દેવાએ સ્વર્ગના ત્યાગ કરીને જાણે કે બ્રાહ્મણારૂપે ત્યાં નિવાસ કર્યાં ન હાય ! એ નગરમાં વિશિષ્ટ ગાત્રના બ્રાહ્મણામાં ગુલેચા નામે ઓળખાતું કુળ હતું. એ કુળમાં સેલશર્મા નામે બ્રાહ્મણ થયા હતા; તેણે યજ્ઞામાં સામરસ વડે તથા પ્રયાગમાં પિંડદાન વડે પિતૃઓનું તર્પણું કર્યું હતું. ગુ રક્ષિતિપતિ મૂળરાજે એને પુરાહિત બનાવ્યા હતા, તથા સૂર્યવંશમાં વશિષ્ઠની જેમ તે મેાટી પ્રતિષ્ઠા પામ્યા હતા. આ કલિકાલમાં પણ તેણે વિધિવત્ વાજપેય યજ્ઞ કર્યાં હતા. એનાં કેટલાં સુચરિતા વર્ણવું ! ઋગ્વેદવેદી, શતતુ–સા યજ્ઞા કરનારા અન્નદાન આપનાર અને જિતેન્દ્રિય એ પુરે।હિતેન્દ્રનું અવસાન થતાં એનેા પુત્ર લલ્લશમાં મૂળરાજના પુત્ર ચામુંડરાજના પુરાહિત થયા. લલ્લશર્માની પછી એને સ્વયંભૂ જેવા પુત્ર મુંજ થયા, જે દુર્લભરાજના પુરાહિત બન્યા હતા. એના પુરાહિતકાળમાં આ જગતમાં કશું જ દુર્લભરાજ માટે દુર્લભ નહોતું. એના પુત્ર સામ” હતા, જેના આશીર્વાદથી રાજા ભીમદેવને યશ પ્રાપ્ત થયા હતા. સામના પુત્ર આમશર્મા થયા, જેણે છ પ્રકારના જ્યાતિષ્ઠામ યજ્ઞા કર્યા હતા અને ‘સમ્રાટ્’ એવી યાજ્ઞિકી ઉપાધિ પ્રાપ્ત કરી હતી.૫ સિદ્ધરાજના પિતા કર્ણના એ
6
૨. ઉત્તર ગુજરાતના વડનગર (પ્રાચીન આનંદપુર)નું ટૂંકું નામ. વડનગરા નાગર બ્રાહ્મણાનું એ મૂળ સ્થાન છે.
૩. અત્યારે નાગામાં લગ્નસમયની ગાત્રાચ્ચારવિધિમાં ગુલેચા ગાત્રનું નામ આવે છે. આ આચાર્ય આનંદશ’કર ધ્રુવ, ‘દિગ્દર્શન,’ પૃ. ૧૮ ટિપ્પણ. ન્યાયમૂર્તિ શ્રી. હરસિદ્ધભાઈ દિવેટિયા ગુલેચા કુળના આ સામેશ્વરના વશમાં થયા હેાવાની પરંપરા તેમના કુટુંબમાં છે.
૪. સુવિહિત જૈન સાધુએને અણહિલવાડમાં પ્રવેશ અપાવનાર સેમ કે સામેશ્વર આ જ હશે ( જીએ પૅરા ૩૭).
૫, મધ્યકાલીન ગુજરાતમાં વૈદિક યજ્ઞાતા હતા, એટલું જ નહિ, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org