________________
12
N
જૈન પત્ર સાહિત્ય ભાગ - ૨
(અર્વાચીન) પુસ્તકનો વિમોચન સમારોહ
વિમોચન કર્તા શ્રી અરવિંદભાઈ છોટાલાલ ચોક્સી
(સુરતવાળા) બીલીમોરાના જાણીતા ઉદ્યોગપતિ
એ.સી. એજીનીયરીંગ કો. ના માલિક, ગૌહરબાગ શ્વેતામ્બર મૂર્તિપૂજક
જૈન સંઘ બીલીમોરાના પ્રમુખ અને માનવતાવાદી સેવા કાર્યોના પુરસ્કર્તા.
| (સંવત ૨૦૫૮ના પર્યુષણ પર્વની ચૈત્ય પરિપાટીના મહામંગલકારી પ્રસંગે વિમોચન.
સંવત ૨૦૫૮, ભાદરવા સુદ ૧૨, રવિવાર તા. ૭-૯-૦૩, બીલીમોરા (બબ્બર કોટનગર)
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org