________________
ધ્યાન કેન્દ્રિત કરીને વિચારો ગ્રહણ કરી શકે તેવી સુવિધા પ્રાપ્ત છે થાય છે.
પૂ.શ્રીએ વિશિષ્ટ રીતે એટલે કે અલંકારયુક્ત સંબોધન કરીને ભાષાકીય કુશળતા દર્શાવી છે. પ્રિય શિષભાઈ જયંતિલાલ તત્ર ધર્મ જિજ્ઞાસુ રતિલાલ નાનાલાલ, તત્ર શ્રદ્ધાવંત, દયાવંત, સુશ્રાવક, તત્રજૈન ધર્મ જિજ્ઞાસુ, તત્ર શ્રદ્ધાવંત, દયાવંત, દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક, વૈરાગ્યાદિ ગુણાલંકૃત આચાર્યશ્રી તત્રસુશ્રાવક પ્રિય શિષ્ય, તત્ર દેવગુરૂ ભક્તિકારક, ભવ્યાત્મા શ્રદ્ધાવંત ગુણાનુરાગી પૂર્ણ વિરામાયું પૂ. શ્રીના લેખસમાન વિસ્તારવાળા પત્રો વિવિધ વિષયોની માહિતી આપે છે. સામાયિકનું સ્વરૂપ (પા. ર૭૬), જૈનધર્મનો સાર - જૈન ધર્મનો સાર એ છે કે આત્માને શુદ્ધ કરી પરમાત્મ સ્વરૂપ કરવો (પા. ૧૦૪), ગૃહસ્થ શ્રાવક ધર્મ વ્યાખ્યાન, બાહ્યજીવન અને આંતરજીવન (પા. ૩૮૬), ગૃહસ્થ જૈનોની હિંસા અને અહિંસાનું વિવેચન (પા. ૪૮૦), યોગાભ્યાસ (પા. ૨૦), આત્મા એ જ પરમાત્મા (પા. ૩૦) વ્યવહારિક શુદ્ધિ દ્વારા આધ્યાત્મિક લાયકાત (પા. ૩૭), ભક્તિ દ્વારા આત્મજ્ઞાન (પા. ૪૯), સાધુ આચાર વિશે (પા. પ૮) વ્યવહાર અને નિશ્ચયથી જૈનાચારનું પાલન (પા. ૬૬) બ્રહ્મચર્યની મહત્તા (પા. ૧૦૯) આત્મસ્વરૂપ માટે શુદ્ધ ઉપયોગની આવશ્યકતા (પા. ૧૧૭) ખેચરી મુદ્રા અંગેના પૂ.શ્રીના વિચારો (પા. ૧૩૪) જૈન ધર્મની દષ્ટિએ યોગનું સ્વરૂપ (પા. ૧૪૩) ભગવાન મહાવીરનું નામ સ્મરણ અને ગુણસ્થાનક વિશેના વિચારો (પા. ૨૪૩), આત્મ શુદ્ધિનો ઉપાય (પા. ૩૦૯) વગેરે વિષયોને કેન્દ્રમાં રાખીને જૈન દર્શનને આધારે વિચારો વ્યક્ત કર્યા છે. આ લખાણ પત્રો કરતાં લેખ સમાન છે એમ કહીએ તો તે સત્ય માનવું
પડે પણ સાધુ ભગવંત અને શ્રાવકને ઉદ્દેશીને પત્રના સંદર્ભમાં Ras શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝીક
૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org