________________
અનુવંદના અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિ પ્રભુએ શ્રી વીરપ્રભુ પ્રત્યેની અવિચલ ભક્તિ તેમજ આજ્ઞાકારિતા વગેરે પાલનના પ્રતાપે અનાદિના રાગનો સંગ છોડી, વીર વીર કરતાં વીતરાગપણાની ભાવના પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામી પ્રભુના શાશ્વત સંગી બની ગયા એવી દશા આપણે પામી આ સંસાર ઉતીર્ણ બની જઈએ એવી યાચના શ્રી ગુરૂગૌતમ પ્રત્યે પ્રાર્થી નવિન વર્ષની સુવર્ણ પ્રભાતને મંગલમય બનાવીએ.
દ. જયાશ્રી (પા. નં. ૩૩)
(૨) વિનયાદિ ગુણયુક્તા - યોગ અનુવંદના સુખશાતાપૂર્વક જણાવવાનું કે નૂતન વર્ષે તમારી ભાવના સફળ કરી શકી નથી તો વાસક્ષેપ હવે અત્રેથી જ મોકલું છું જે મળેથી તમારી ભાવના સફળ કરશો.
નૂતન વર્ષમાં ગત વર્ષે જે આરાધના સ્વાધ્યાય વિગેરે કરેલ હોય તેનાથી નવીન વર્ષે વિશેષપણે કરવાની નોંધ કરી એ શુભ પ્રવૃત્તિમાં વધારો કરી આત્મકલ્યાણમાં રસ પેદા કરવો. મોક્ષપુરીમાં
જવા માટે ઘણી ઘણી સાધના જોઈશે. દેહને સાધનામાં ખપાવી . દેવો પડશે ત્યારે સાધ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે. સાધ્ય પ્રાપ્ત કરવા માટે છે આ એક મનુષ્ય ભવ જ છે. જેને દેવતાઓ ઝંખે છે તે તેમને મળી પૂર શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
૪૦૫)
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org