________________
મુંબઈ, તા. ૧-૧૨-૬૮ ઉવસગ્ગહર
સવિસ્તર વિવરણની ફાઈલ તૈયાર પડી છે તેમાં મતિમનિમ્બારિયUT નો અર્થ તદ્દન સાદો જ આપવામાં આવ્યો છે.
ભક્તિ એટલે આંતરપ્રીતિ બીજે ઠેકાણે તેનો અર્થ લેવા વિનય ઉચિત પ્રતિ પતિ - એમ જણાવાયો છે, તે સારો છે. પણ શબ્દને યોગ્ય ન્યાય આપતો નથી. “માહાસ્ય જ્ઞાનયુક્ત સર્વથી ઉત્તમ અને સુદઢ સ્નેહ આવી કોઈ વ્યાખ્યા ન આપી શકાય?'
મતિમ્મર નો અર્થ ભક્તિનો સમુહ કર્યો છે. પણ ભક્તિના સમુહથી કઈ કઈ લાગણીઓ કે ઊર્મિઓ ઈષ્ટ છે તે કાંઈ જણાવાયું નથી. શ્રદ્ધા, સંવેગ, શુભ-અધ્યવસાય ભક્તિ અને બહુમાન - એ પાંચને ભક્તિના સમુહરૂપે ન ગણાવી શકાય? મહાનિશીથમાં આ પ્રમાણે પાંચનો સમુહ પ્રાપ્ત થાય છે.
(૨)
લુણાવા
બૌદ્ધિક - પ્રક્રિયા કે જે હાલ ગોયન્કાજી (બર્મા) બધાને શીખવે છે તેમાં પ્રથમ ‘આન-પાન સ્મૃતિ માં નાસાગ્ર પર ચાલતા પવનનું ધ્યાન કરાવે છે અને તે સિદ્ધ થયા પછી શરીરના પ્રત્યેક ભાગ પર ચાલતી પવનની ક્રિયાનું ધ્યાન શીખવે છે. તેને કાયનુપશ્યના કહે છે. પછી ચિતાનુપશ્યના, વેદનાનપશ્યના અને ધર્માનુપશ્યના શીખવે છે. અને ત્યારબાદ વાહ્મવિહાર કે જેમાં મૈત્રી, કરુણા વગેરે અનુપ્રેક્ષા
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
2
3
૩૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org