________________
પહેલા પત્રમાં માનવ હૃદયમાં રહેલી ક્રૂરતા - નિર્દયતા, હિંસાના પરિણામ, બીજામાં અસત્યવચન, ત્રીજામાં ચોરી, પત્ર ચારથી સાતમાં બ્રહ્મચર્યનો મહિમા, શીલધર્મ પાલન, રક્ષણ સંબંધી વિચારો, આઠમામાં પરિગ્રહ મમતા, નવમામાં સ્વચ્છંદતા - મર્યાદા ધર્મનો લોપ, દશમામાં સાચું સુખ, અગ્યારમામાં વિરતિ ધર્મ, બારમામાં સમાધાન એ સમન્વયવૃત્તિ, તેરમામાં તીર્થ મહિમા ગિરિરાજ અને મહાવિદેહ ક્ષેત્ર અને કર્મભૂમિ ચૌદમામાં રાગ દ્વેષથી કર્મબંધન થાય છે તે દૂર કરવા વિશે, પંદરમામાં સુકૃતની અનુમોદના દુષ્કતની ગહ – કર્મવાદના વિચારો, સોળમામાં દીપાવલી સર્વ - જૈન ધર્મની દૃષ્ટિએ, સત્તરમામાં સંસારમાં નિર્લેપ રહેવા વિશે, અઢારમામાં વસ્તુપાલની પ્રભુ પ્રાર્થનાનું રહસ્ય અને ૧૯મા પત્રમાં મૌનની મહત્તા એમ જૈન દર્શનના મૂળભૂત વિચારોનો પત્ર દ્વારા જીવનયાત્રા સફળ કરવા માટે પ્રેરક ઉદ્ધોધન કર્યું છે. ૧૯મો પત્ર ગુજરાતીમાં પ્રગટ કરવામાં આવ્યો છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ પુસ્તક જીવનની મંગલયાત્રા વાંચવા ભલામણ છે.
પત્ર ૧૯ સધર્મોપાસક મુમુક્ષુ પ્રદીપ હાર્દિક ધર્મલાભ. પરમાત્માની અસીમ કૃપાથી આનંદ છે.
કાલે તમારો પત્ર મળ્યો. મને તમારી આધ્યાત્મિક રસિકતાથી પ્રસન્નતા થઈ.
આધ્યાત્મિક સાધનામાં ઊર્ધ્વગમન કરવા માટે મૌનની સાધના છે * શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org