________________
શ્રદ્ધાય ટકવી મુશ્કેલ બની જાય છે... આપ આ અંગે શું કહો છો ? આ જણાવશો....'
કેતન!
ઓછી થવાનાં કે તૂટી જવાના ઢગલાબંધ નિમિત્તો મળે અને છતાંય ટકી રહે એનું જ નામ શ્રદ્ધા છે !
તું શ્રદ્ધાને કાચનું વાસણ સમજતો હોય તો ભૂલી જજે ! હા.. કમજોર અને નિ:સત્ત્વ વ્યક્તિઓ માટેની વાત જુદી છે. એની શ્રદ્ધા તો સતત દિશા બદલતા પવન જેવી હોય છે ચંચળ... અસ્થિર... અકળ...!
ના...
આવી શ્રદ્ધાની આપણે વાત નથી કરવી. આપણે તો વાત કરવી છે મેરૂ પર્વત જેવી અડગ શ્રદ્ધાની! કલ્પાન્તકાળનો પવન પણ જેને ચલાયમાન ન કરી શકે એવી શ્રદ્ધાની! વાંચી છે તે પંક્તિઓ?
શ્રદ્ધા વિહોણી જિંદગી જગમાં કદી ફળતી નથી, શ્રદ્ધા ભરેલી જિંદગી જગમાં કદી ફરતી નથી'
તપાસી જોજે તારી શ્રદ્ધાને! પ્રેમની ઈમારતનો પાયો છે. શ્રદ્ધા! એમાં જ જો કચાશ હશે તો પ્રેમની ઈમારત મામૂલી પ્રતિકૂળતામાં તૂટી ગયા વિના નહીં રહે!
દોસ્ત! પ્રભુવીર મહાવીર એમને એમ નથી કહેવાયા! ચંડકૌશિક સર્પના પોતાને ખતમ કરી નાખવાના ત્રણ ત્રણ વખતના મેં કાતિલ અને ખૂંખાર હુમલાઓ પછી પણ એ લોકોત્તર પુરૂષના છે
Foડી
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org