________________
એ પછી પુરૂષાર્થ હાથવેંતમાં છતાં બિચારા એની ઉપેક્ષા કરે છે!
ને અસ્તુ.
મારા પત્ર તો મળ્યા હશે. પણ પૂર્વે જે આનંદદાયક તારા ધર્મધગશભર્યા પત્ર મળતા હતા, તે હવે નહિ. એનું શું કારણ?
અત્રે. પૂ. આ. શ્રી જંબુસૂરિજી મહારાજને આંખને માટે નીચે લખેલ દવાની જરૂર છે. તો શક્ય હોય તો પત્ર મળ્યેથી વહેલી તકે એમને પાટણ પોસ્ટ કરાવવા અવસર જોવો.
આસેડા. ૨૩-૨-૬૫
અરે ઓ ગુરૂભક્ત ! તને આ સમાન વિચારધારા પર ભવ્યાતિભવ્ય સર્જન કરવાની કલ્પના કેમ નથી ક્રૂરતી? કર્તવ્ય - રાહે આવી જો સમાંતર વિચાર કરી શકે તો શું શું ન કરી શકે? હું તો અહીં જે કોઈ વાંચુ, વિચારૂં એમાં મને લાગે છે કે આ બધું Refine Re-adorn Reconvert કરી જગતને ભેટ કરાય, તો આજે હજારો જીવોના હૃદયમાંથી અંધારા ઉલેચાવી પ્રકાશના પુંજ ભરી દેવાય. પણ Steno સમાન વિચારક, પ્રોત્સાહક, સમસ્યા નિવાકર આદિના અભાવે કૂપની છાયા સમાવે જેવી સ્થિતિ છે.
જ્યોતિષ કે ગમે તે, પણ તું તારી ગણતરીમાં તણાયો જાય છે. કિન્તુ ધ્યાનમાં લેવા જેવું છે, કે આત્માના ગુપ્ત ભંડારમાં કેવા કર્મ ભરાઈ બેઠા છે? એની ખબર નથી ને એવા એકાદ કર્મનો સણસણતો પંજો લાગ્યો, એ વખતે કઈ દશા? ખેતી તો વરસાદ આવ્યા પહેલા હોય, પછી નહિ. એમ સાધના કર્મના, આક્રમણ આવતાં પહેલાં હોય, પછી નહિ.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
સાડ
;
૨૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org