________________
અનુભવનું અમૃત, સુશિષ્ય અને સુભક્તની ફરજ અનુકંપાદાન, જેવા કે તે વિવિધ વિષયોને લગતા લગભગ ૩૦૦ પત્રોનો સંચય થયો છે. ૧
મોટાભાગના પત્રોમાં આકૃતિ અને વક્તવ્ય પત્ર સ્વરૂપને વફાદારીપૂર્વક અનુસરે છે અલ્પ સંખ્યક પત્રોમાં થોડો વિસ્તાર છે પણ તે વસ્તુ નિરૂપણની રીતે યોગ્ય છે તેમાં કોઈ દોષ નથી. પૂ.શ્રીએ શિબિરો દ્વારા અધ્યાત્મજ્ઞાન પ્રસાર કર્યું હતું. એટલે તેને લગતા પણ કેટલાક પત્રો છે.
પૂ.શ્રીના પત્રોના શીર્ષક જ પ્રથમ દૃષ્ટિએ વાચકવર્ગને આકર્ષીને પત્ર વાંચવા માટે ફરજ પાડે તેવા છે. શીર્ષકની પસંદગીથી આ પત્રો વધુ કલાત્મક બન્યા છે. દા.ત.: “માનવજીવન પ્રકાશનો લાભ લૂંટી લેવા માટે (પા. ૩૩) હે સુજ્ઞ ક્ષણને ઓળખ (પા. ૫), સર્વ હક્ક સ્વાધીન (પા. ૬), માનવબુદ્ધિ શક્તિ દેહ શા માટે? (પા. ૧૫), નાકને માટે ખર્ચાય છે નાથને માટે નહીં (પા. ૨૦), વડીલોમાં દૂધમાં સાકરની જેમ ભળો (પા. ૩૨), કાળ ટૂંકો છે પંથ લાંબો છે (પા. ૪૦), માનવજીવનની ક્ષણ ક્ષણ લાખેણી છે (પા. ૪૩), હજીતો ઘણે દૂર જવાનું છે (પા. પર), ત્યારે નવી બાબતોનો રસ હેજ ક્યાંથી? (પા. ૭૩) જે થાય તે સારા માટે (પા. ૭૪), દાક્ષિણ્ય કોનું રાખવાનું (પા.૮૬), આંખ બંધ થતા પહેલાં પરાક્રમ સાધી લેવાના છે (પા. ૯૭), આપણા નિર્ણયની મક્કમતા જોઈએ (પા. ૧૦૫), જ્યોતિષના વમળમાં અટવાશો નહીં (પા. ૧૧૧), આત્મચિંતા ઉત્તમ ચિંતા (પા. ૧૧૨), ધર્મભાવની વૃદ્ધિમાં સહાયક બનવું (પા. ૧૩૩), દુનિયા સામે નહીંજિન સામે જુઓ (પા.૧૪૭), પાંચ ટકાના નહીંસો ટકાના ધર્મજીવનથી સંતોષ માનો (પા. ૧૪૮), - ખોવાઈ જનાર પાછળ જીવન ખોવું એ શું? (પા. ૧૭૪), માનસ
- શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ નરક
|
-
(૨૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org