________________
તત્ર બીરાજમાન મુનિવરોને અનુવંદના - ક્ષમાપના જણાવશો. નીચે લખેલ તપસ્યા થઈ છે. માસક્ષમણ સિદ્ધિતપ ૧૭ ૧૬ ૧૫ ૧૧ ૧૦ ૯ ૨ ૩ ૧ ૮ ૧૫ ૧૩ ૨ ૭
શ્રી તત્ત્વાર્થસૂત્રના અભ્યાસના સમાચાર જાણ્યા છે. સ્વાધ્યાય માટે તમારો ઉદ્યમ પ્રશસ્થ છે તેથી ભાવોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. સ્વાધ્યાય એ પરમયોગ છે. (પા. ૧૨૫)
પ્રેરણાનું અમૃતપાન પ.પૂ.પ. પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની પત્ર સૃષ્ટિનું નવલું નજરાણું એ પ્રેરણાનું અમૃતપાન પત્ર સંચય છે.
પૂ. શ્રીએ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી અને આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીની વૈરાગ્ય સભર વાણીથી પ્રતિબોધ પામીને મુમુક્ષુ બન્યા. રત્નત્રયીની આરાધક બન્યા. આરાધના કરતાં સાધનાથી મહાત્માને સાધક બન્યા. આવા સાધકોનું જીવન અને કાર્ય સ્વકલ્યાણ ઉપરાંત પરના કલ્યાણ માટે પણ મહાન પુણ્યોદયે પ્રાપ્ત થાય છે. પૂ. શ્રીનો પ્રત્યક્ષ સત્સંગ - અન્ય સાધુઓ એમના ગુણાનુરાગથી પ્રેરાઈને પત્ર દ્વારા વિચાર વિમર્શ કરતા હતા. તે બધા પત્રો એકત્ર કરીને પ્રેરણાનું અમૃતપાન નામાભિધાનથી પત્ર સંપુટ પ્રગટ કરવામાં આવ્યો છે. પૂ. શ્રીએ પત્રો દ્વારા પ્રશ્નોના ઉત્તરો આવ્યા હતા. સંયમની આરાધનાને માટે પ્રેરક સલાહ-સૂચનો-માર્ગદર્શન આપ્યું હતું તેવા પત્રોનો સંચય થયો છે. બધા પત્રો જે તે મુનિભગવંત પાસેથી મેળવીને વ્યવસ્થિત કરી પૂપં. શ્રી વજસેન વિજયજીએ સંપાદન કરેલ છે. * આ પત્રોમાં સાધુ ભગવંતો ઉપરાંત પૂ. સાધ્વીજી મ.સા.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org