________________
ન બને છે. વિશેષ તો એમના પત્રોનો અભ્યાસ પ્રકાશ પાડશે. નમૂનારૂપે છે પત્રો નીચે પ્રમાણે છે.
૩૭
ચિત્ત અને હૃદય ચિત્ત એટલે શું? નીચેનો શ્લોક તમારા ધ્યાનમાં હશે. चित्तायत्तं धातुबद्धं शरीरं चित्ते नष्टे धातवो यान्तिनाशम् । तस्माच्चित्तं यत्नतो रक्षणीयं स्वस्थ चित्ते बुद्धायः संवसन्ति ।।
અર્થ : ધાતુઓથી બનેલું શરીર ચિત્તને આધીન છે. ચિત્તનો નાશ થાય છે ત્યારે ધાતુઓ પણ નાશ પામે છે. માટે ચિત્તનું યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ, સ્વસ્થ બનાવવું જોઈએ. સ્વસ્થ ચિત્તમાં જ બુદ્ધિઓ વસે છે અર્થાત્ જ્ઞાન પેદા થાય છે, વૃદ્ધિ પામે છે.
શરીર, મન અને બુદ્ધિની રક્ષા માટે ચિત્તનું સંરક્ષણ કેટલું આવશ્યક છે તે આ શ્લોક જણાવે છે.
ચિત્તનું સંરક્ષણ મહામંત્રના પ્રથમ પદનું અર્થ ભાવનાપૂર્વક થતું પુનઃ પુનઃ રટણ સુલભ બનાવે છે. (પા. ૫૫)
૩૮
ભક્તિ માર્ગ
બામણવાડજી. ચૈત્ર વદ ૮ તા. ૨૫-૪-૬૭નો પત્ર શિવગંજ થઈને મલ્યો છે. ભક્તિ
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org