SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ગણવાનું તથા બીજું પણ નિત્ય ગણવાનું ચાલુ હશે. નમસ્કાર મંત્રમાં ભાવ પેદા કરવા માટે ‘નમો’ પદ મીમાંસાનું લખાણ અવારનવાર જોતા રહેશો. નમસ્કાર નિર્યુક્તિના વાંચનનો સમવતા૨ પણ તેમાં કરશો. પરમાત્માનું એક નામ ‘નમ’ પણ છે એમ ઉપનિષદમાં કહ્યું છે નમ અને નામમાં ધાતુ એક જ છે. ‘તત્ નન ત્યુપાસીત नमयन्तेङस्मै कामाः । ' તે ૫૨માત્માની નમ્રતા સ્વરૂપે ઉપાસના કરો તેથી બધી કામનાઓ નમે છે અર્થાત્ કામના રહિત થવાય છે. નમ્રવૃત્તિની પરાકાષ્ઠા શૂન્યમાં છે અને શૂન્ય પૂર્ણ બને અંતે એક બની જાય છે - બાહ્યભાવથી શૂન્ય અને આંતરભાવથી પૂર્ણ બને એક જ વસ્તુ થઈ જાય છે એ રીતે અર્થની ભાવના કરતા રહેશો ગણવાના પ્રભાવે નવા વિચારો આવે તે લખતા રહેશો. (પા. ૮૦) ૨૩ Muni Vajrasen, Both of your letters have been duly receved. We are very much glad to know that you are quite happy under the good guidance of both Muni Shree Harshvijayaji and Shree Manabhadravijayaji, and also Vidya Guru, Shree Jambuvijayaji. Dt. 8-4-63, Jamnagar Always keep good watch on your external and internal health, which is very helpful for your intellectual and spiritual growht. Mota Mandha શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ Jain Education International ૧૪૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy