________________
જ જણાવો.
મેં ગઈકાલે ખરતરગચ્છની એક પટ્ટાવલી જોઈ છે તેમાં ૭૧મે પાટે સંવત ૧૯૧૫ના વર્ષમાં જિનમુક્તિસૂરિ બતાવ્યા છે આ ખરૂ થઈ શકવા સંભવ છે કારણ કે સંવત ૧૮પ૬ અને ૧૯૧૫માં તેટલો તફાવત છે. - ૩ - એક લીટીને છેડે તે વૃક્ષમાં તમારું નામ જોવામાં આવે છે, જે શાખા અગર ગચ્છના તમે છો તેનું નામ શું છે? એ શાખા તપગચ્છનો એક ફોટો જણાય છે અને વળી તમારી પોતાની લીટીમાં નીચે પ્રમાણે નામો જણાય છે.
મુનિ મણિવજય ગણિ મુનિ બુદ્ધિવિજય મુનિ ગુલાબવિજય ગણિ મુનિ સિદ્ધિવિજય મુનિ મુક્તિવિજય ગણિ મુનિ વૃદ્ધિવિજય ગણિ મુનિ નિત્યવિજય ગણિ મુનિ આત્મારામ (આનંદવિજય)
આ પુરૂષોને એક બીજા સાથે કેવા પ્રકારનો સંબંધ છે તે મને બરાબર સમજાયું નથી માટે સમજાવશો. એ જૈનમત વૃક્ષમાં બધાગચ્છની પેઢી બતાવેલી છે કે કેટલાકની બતાવેલી છે? આ સવાલોના સંપૂર્ણ જવાબ મહેરબાની કરીને મોકલાવશો તો મહારા ઉપર ઘણો ઉપકાર થશે.
મને માનજો તમારો ખરો.
એ. એફ. રૂડોલ્ફહોર્નલ આ કાગળની સાથે મોકલાવેલ અંગ્રેજી કાગળની નકલ
Calcutta, the 26th February, 1889
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
-
૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org