________________
( ૨૭ )
અનુભવને સક્રિય ઉપયાગ કરવાના સમય સાહજિક રીતે ઘટે છે. આ કારણે, કાઇ પણ મનુષ્યને તેના જન્મદિને ધન્યવાદ આપવા એમાં અમને કોઈ પણ પ્રકારના અર્થ નથી જણાત. આપના જ્ઞાનમાં સદૈવ વૃદ્ધિ થયા કરે છે અને આપ જનતાનું વાસ્તવિક કલ્યાણ કરવાની અને જનતાને ઉપયુક્ત કાર્યા કરવાની મહત્ત્વાકાંક્ષા રાખેા છે. આથી જન્મદિને ધન્યવાદ આપવાની નિરર્થકતાના નિયમ આપના સબંધમાં વિશિષ્ટ રીતે પાલનીય થઈ પડે છે.
યુરોપીયન વિદ્વાનાનું લક્ષ હાલમાં જગની ભાતિક પ્રગતિમાં સામાન્ય રીતે પરાવાયેલુ છે. ભાતિક પ્રગતિમાં વિદ્યાનાનુ લક્ષ પરાવાય એટલે જગતનું સુખ વધવાને બદલે ઘટે છે. જગતમાં ખાટા મેાજશેખ વધે છે.
જે મનુષ્યા પોતે પરિપૂર્ણ મની, જનતાની પ્રગતિ સાધવાના પ્રયત્ન કરે છે અને પેાતાનાં અનુકરણીય દૃષ્ટાન્ત તેમજ ઉપદેશથી, જનતાને પિરપૂર્ણ અનવા અહેાનિશ પ્રેરણા કર્યા કરે છે તેએજ જગા ખરા ઉદારચિરત મહાપુરૂષા અને ખરા કાકરા છે એવા મારા નમ્ર મત છે.
આધુનિક વિદ્વાનેાનાં વિવિધ અન્વેષણા તેમજ આધુનિક વિજ્ઞાને પ્રતિપાદિત કરેલા અનેક સત્યે અનેક રીતે પ્રતીતિકારક છે એમાં કઇ શક નથી. એ અન્વેષણ્ણા અને સત્યાના ઉપયાગ, સર્વજ્ઞ તીર્થંકર ભગવતાના ગંભીર અને સૂચક ઉપદેશ અનુસાર થાય તેા, તેથી જનતાની વાસ્તવિક પ્રગતિ વિશેષ પ્રમાણમાં જરૂર થાય એ નિ:સંદેહ છે. તીર્થંકર ભગવંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org