SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટો સૌજન્ય Jain Education International શ્રી અભિનંદનસ્વામી ભગવાન શ્રી લહેરચંદ દલીચંદ શાહ પરિવાર–ભાવનગર સ્તુતિ ચોથા આરારૂપ નભ વિષે દીપતા સૂર્ય જેવા, ઘાતિ કર્મોરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા; સાચે ભાવે ભવિકજનને આપતા મોક્ષ મેવા, ચોથા સ્વામી ચરણયુગલે હું ચહું નિત્ય રહેવા. ચૈત્યવંદન નંદન સંવર રાયના, ચોથા અભિનંદન, પિ લંછન વંદન કરો, ભવ દુઃખ નિકંદન. ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય, સાડા ત્રણશેં ધનુષમાન, સુંદર જસ કાય. ર વિનીતા વાસી વંદીએ એ, આયુ લખ પચાસ, પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. 3 સ્તવન અભિનંદનજિન દરશણ ત૨સીયેં, દરશણ દુલભ દેવ; મતમત ભેદે૨ે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ.૧ સામાન્ય કરી દરિશણ દોહિલું, નિરણય સફળ વિશેષ; મદમે ધેર્યોરે અંધોકિમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. હેતુવિવાદે હો ચિત ધરિ જોઈયે, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરૂગમ કો નહિ, એ સબળો વિષવાદ. એ. ૩ ધાતી ડુંગર આડા અતિઘણા, તુજ દરશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરૂ, સેંગુ કોઈ ન સાથ. દરશણ દશણ રટતો જો ફિરૂં, તો રણ રોઝ સમાન; જેહને પિપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષ પાન. અ. ૫ તરસન આવે હો મરણ જીવન તણો, સિડેં જો દરશણ કાજ; દરશણ દુરલભ સુલભ કૃપા થકી, આનંદધન મહારાજ અ. થોય સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણ ગણ માચો, એહને ધ્યાને રાચો, જિન પદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો. .. 4 For Private & Personal Use Only અ. ૨ અ. ૪ ફોટો સૌજન્ય www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy