________________
શ્રી સિધ્ધાચલ તીર્થ સ્તવન પm
(સેર:– કુબજાને જાદુ ડારા. દેશી.)
સીધાચલ તીરથ તારા,
જીન મેઘા સુર નર નારા 1 સી. એ. 1
વિમલાચલ ભવીજન મન રંજન, ભંજન કરમ કુઠાર; આનંદ શીવ સુખ કારણે મેં,
ચીત મેં યહ ગીરી ધારા | સી૧ ૧
જબ તક યહ ગીરી ફરસે નહિ, જનમ સફલ નવી ધારા; ફરસે સીદ્દગીરી તીરથ ભવી,
નરક પશુ ગતી વારા | સી. ૨
યાત્રા કરે સદગીરીકી ચેતન, મુતી પુરીકા દ્વારા; ભાવ શત્રુકી છતાઁ અતી,
નામ શત્રુંજય ધારા પ્ર સી. ૩ | Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org