________________
૬s
સાતવાર તુમ ચરણે આયે, દાયક સરખું જગત કહિયે ! અબ ધરને એસી, નાથસે મનવાંછિત સબકુછ લહિયે ૫ ૦ ૧૦ ૧
અવગુણી માની પરિહરસે છે, આદિગુણી જ કે કહિયે | જે ગુણીજન તારે, તો તેરી અધિકતા ક્યા કહિયે ૧
૧૧
આતમ ઘટમેં એજ પિયારે, બાહ્ય ભટકતે ના સહિયે . તું અજ અવિનાશી, ધાર નિજ૫ આનંદધન રસ લહિયે ૦ ૧૨
આતમાનંદી પ્રથમ જીનેશ્વર, તેરે ચરણ શરણ રહિયે | સિદ્ધાચલ રાજા, સરે સબ કાજ આનંદરસ પી રહિયે | ૨૦ ૧૩ 1
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org