________________
સહસ અધિક અઠ મુનિવર સાથે, બાહુબલી કર્મ દલી; શુભ વીર વિજય બલિહારી, મિચે પ્રભુ પ્રમ્ સુખકારી.
. કરીયે યાત્રા માં
(તાલ, વાલી, ચાલ– ગુજરા નિતકરના નિત કરના)
યાત્રા નિત કરી નિત કરી, પ્રભૂ આદિ જીણુંદ અનુસરિ;
" યાત્રા | ૧ | બાહુબલી ટુંક નામ હૈ દૂ, મરૂ દેવી નામ સિમરિએ;
મ યાત્રા | ૨ | પુંડરિકગિરિ પાંચ મિડિ મુનિવર, સિદ્ધિ વધુ હાં વરિયે;
પાંચમી ટુંક વિતગિરિ નામે, વિમલાચલ દિલ ધરિએ;
0 થાત્રા | ૪ | સિધ્ધરાજ ભગીરથ પ્રભુમાં, સિધ્ધ ક્ષેત્ર પણ પરિએ;
1 યાત્રા | ૫ | છેઃ ર પાલી છણ ગિરિ આકર, જનમ પવિતર કરિએ;
in થાત્રા | ૬ |
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org