________________
“સિદ્ધાચલ સિમરું સદા, મનુષ્ય જન્મ શુંભ પાયકે,
સોરઠ દેશ મજાર 1 વંદુ વાર હજાર "
ઈચ્છામિ ખમાસમણ૦ 1 ૧૦ )
[૧૧] પ્રાયે યહ ગિરિ શાશ્વતા, રહે. કાલ અનંત ! શત્રુંજય મહાતમ સુની, નમો શાશ્વતગિરિ સંતા ૨૩ ૧
સિદ્ધાચલ સિમરું સદા, સેરઠ દેશ મજાર 1, મનુષ્ય જન્મ શુભ પાયકે, વંદુ વાર હજાર ” ,
ઈચ્છામિ ખમાસમણ૦ ૧૧n.
[૧૨] ગૌ, નારી, બાલક, મુનિ, ચઉ હત્યા કરનાર ! યાત્રા શુભભાવે કરે, પાપપુંજ દે જાર ૨૪ જે પરમારા લંપટી, ચેરી કે કરનાર છે દેવ દ્રવ્ય ભક્ષણ કરે, ધર્મ દ્રવ્ય હરનાર ૨૫ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org