________________
વર્ણન ઈકવીસ નામસુ, નામ પ્રથમ અભિરામા શત્રુંજય શુકરાયસે, સિમરાશિવસુખધામ પ
“સિદ્ધાચલ સિમરૂં સદા, સેરઠ દેશ મઝાર ! મનુજ જન્મ શુભ પાયકે, વંદુ વાર હજાર ”
ઈમિ ખમાસમણું૦ 1 w
. [૨] સમવસરે સિદ્ધાચલે, પુંડરીક ગણધાર ? સવા લાખ મહાતમ કિયા, સુરનર સભા મઝાર ૬ ચિત્રી પૂનમ દિન, કર અનશન એકમાસા પાંચ મુનિસે કિય, મુક્તિ નિલયમેં વાસ છે તિસકારણ પુંડરિકગિરિ, નામ હુએ વિખ્યાત છે મનવચકાયા વંદિ, ઉડી નિત પરભાત T ૮ w
સિદ્ધાચલ સિમરું સદા, સોરઠ દેશ માર ! મનુષ્ય જન્મ શુભ પાય, વંદુ વાર હજાર ”
ઈચ્છામિ ખમાસમણે | ૨ |
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org