________________
અથ એકાદશી પ્રજા
દોહા ,
શત્રુંજય ગિરિ મંડન, મરૂદેવા નંદ; યુગલા ધર્મ નિવારક, નમોનમો આદિજિનંદ 11
(રાગણી–જંગલાનાલ–ઠેકા)
સિદ્ધગિરિ તીરથ પ્યારા, તુંહિ જગ હિત કરતારા; ચરણોમેં મસ્તક ધારા, સહસ આઠ વાર 1 સિક ૧ 11
તીરથ બેઅદબી વારી, ભકિત કર સૂત્રાનુસારી; ઝટપટ હવે પારી, છુટદા સંસારછ I સિ. ૨ .
તેરી જે બેઅદબી કરતા, નરકનિગોદ પરતા; દુઃખકા ભંડાર ભરતા, છુટના દુશવાજી |સિ• ૩ } આશાતનાસે ધન હાનિ, ભૂખ ન મિલે અન્નપાની; દેહ સારી રગ ભરાની, જાવે જનમ હારજી સિ૪ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org