________________
અથ નવમી પૂજા
દોહા !
રામ ભરત ત્રય કેડિયું, કેડિ મુનિ શ્રીસાર: કેડિ સાઢે આઠ શિવ વરે, શોષ પ્રદ્યુમ્ન કુમાર ૧m
(બરવા, તાલ કહરવા–ચાલ–મઝા દેતે હૈ કન્ય)
ધન ધન છે જગમેં નરનાર, વિમલાચલકે જાને વાલે,
ધન ધન કો જગમેં નરનાર...અંચલી...
સિધ્ધાચલ શિખર નિહાર, આદીશ્વર પ્રબૂકે જુહાર; માને દર્શન અમૃતધાર, ભવ મુકિતકે જનેવાલે in ધ ૧ )
શિવ સોમ જમાકે લાર, તેરા કોટ મુનિ પરિવાર; હુએ શિવ સુંદરી ભરતાર, પ્રભૂકે ધ્યાન લગાનેવાલે ધ રn.
લાખ એકાનવે સાથ, ભએ નારદજી શીર નાથ; બંધે ઝટપટ ભવજલ પાથ, સદા પ્રભૂ ગુણકે ગાનેવાલે ધe 1
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org