SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પ્રભુ આદિનાથ રાજે રે, સન્મુખ ગણુધર સાજે; ગણધર પુંડરિક કાજે, ગિરિનામ પુંડરિક વાજે. ગિ ૪) ધન્ય ધન્ય પુંડરિક સ્વામી રે, મદૂર એક નામા; ગુરુ તુલ્ય મુદ્રા પામી, રાખી નહીં કુછ ખામી, લિંગ, ! સેવા ગુરૂ ક્લ લેવા રે, કીની તુંમે ગુરુ સેવા; સેવક કરે તુમ સેવા, દીન્હે નિજ સમ ફુલ મેવા. 1 ગિ૦૬ 14 આતમ આનંદકારી રે, પ્રભુ તુમરી જાઉ અલિહારી; ચંદ લક્ષ્મી હ ધારી, વલ્લભ માંગે ભવ પારી. ગિ॰ 91 શ્રી સિધ્ધાચલ તી સ્તવન ૫૧૧] (કવાલી.) સિદ્ધાચલ તી કે સ્વામી, નમન કરૂં પાંચ અંગ નામી. ॥ અંચલી અનુપમ તીર્થં શત્રુંજય, સીમધર સ્વામી ફરમાવે; કરે જય ભાવ શત્રુકા, ભિવ જો ફરસે શુભ ભાવે. ૫ ૧! ! Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005220
Book TitleSiddhachalji Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy