________________
જે ઈસ તરપર ભવિ આયા, સોહન ધ્યાન લગાયા; વિમલાતમપદ નિપજાયા, વિમલાચલ તીર્થ કહાયારે
પ્રભુ જ છે કસ્તુરી, કેસર, કપૂર, વિબુધપતિ મિલ પૂજે; મહા માહ રિપુ અતિ પૂજે, શત્રુંજય ખાન લગાયારે.
I પ્રભુ ૫ | વિદ્યાધર વિચક્ષણ આકે, મિત્ર સહિત પ્રભુ સેવે; અજરામર શિવપદ લે, સંસાર સમુદ્ર મિટાયારે.
તુ વસંતમેં જીમ ત લે, લેક વિલાસમેં ખુલે તિમ પ્રભુ દર્શન અનુકૂલે, મહાપુણ્ય ઉદય ભવિ પાયારે.
.. | પ્રભુ ૭ n
આતમ લહમ તુમ દરબારે, લેવા હર્ષે આયે; વલ્લભ પ્રભુદર્શન પાસે, કરે નિજ સમ આતમરાયારે.
A પ્રભુ ૮ :
કર નયન યુગ વેદ વીરાબે, દશ સાપુકે લારે; ફાલ્ગન કૃષ્ણાષ્ટમી વારે, શનિ વલ્લભ દર્શન પાયારે.
! પ્રભુ કે | Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org