________________
: ૬૫૬ :
આવશ્યક મુકતાવલી પચીશમે બં પ્રારા અર્થ જે સ્ત્રીએ સંતતિને જન્મ આપે છે તે સ્ત્રી કરવામતિના ગચ્છમાં એક મહિના સુધી કોઈ પણ ચીજને અડકતી નથી તેમ રાંધવાની ક્રિયા કરતી નથી. આપણા પક્ષમાં તે દશ દિવસ સુધી પલાય છે, તે તેનું શું?
ઉત્તરને અર્થ-જે એ પુત્રપુત્રીને જન્મ આપ્યો હોય તે શ્રી સંધનાદિ દશ દિવસ સુધી નથી કરતી તે લોકરીતિ છે, તેમાં પણ દેશવિશેષમાં ઓછું વધતું પણ હોય છે.
પુસ્તક વાંચનારને સુચના. ૧ પુસ્તકને ઘૂંક લગાડવું નહિ. ૨ પુસ્તકને અશુદ્ધ વાંચવું નહિ. ૩ પુસ્તકને પગ લગાડવો નહિ. ૪ પુસ્તકને પટકવું નહિ. ૫ પુસ્તકને પાસે રાખી વાછૂટ કરવી નહિ. ૬ પુસ્તકને પાસે રાખી ભજન કરવું નહિ. ૭ પુસ્તકને પાસે રાખી લઘુનીતિ (પશાબ) કર નહિ. ૮ પુસ્તકને પાસે રાખી વડોનીતિ (ઝાડા) કર નહિ. ૯ પુસ્તકને અક્ષર થંકથી ભૂંસવે નહિ, ૧૦ પુસ્તક ઉપર બેસવું કે સૂવું નહિ. ૧૧ પુરતકને અગ્નિથી નાશ કરે નહિ. ૧૨ પુસ્તકને પાણીથી નાશ કરે નહિ. ૧૩ પુસ્તકને ફાડી તેનાથી વિષ્ટા આદિ ઉપાડી કંઈ પણ પ્રકારે
આયાતના કરવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org