________________
પ્રાસંગિક આવશ્યક મુક્તાવલીની પ્રથમ આવૃત્તિની બે હજાર નકલ બે ત્રણ વર્ષ અગાઉ સાંગલીના શા માનચંદ ગુલાબચંદ, શા બાબુલાલ રવરૂપચંદ, શા વાડીલાલ ગુલાબચંદ તથા કેટલાક જ્ઞાનપિપાસુ સજ્જને તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પ્રસ્તુત પુસ્તકમાં ક્રિયાપ્રેમીઓને હંમેશા એક સરખા અત્યંત ઉપયોગી થાય તેવા અનેક વિષયે દાખલ કરેલ હોઈ તેના ખપી આત્માઓને ખૂબ જ પસંદ પડવા સાથે તેને શ્રેષ્ઠ ઉપયોગ થયો છે. એ જ આ પુસ્તકની ઉપયોગિતાનો સચોટ પુરાવે છે. હજુ પણ તેવા જ પુસ્તકની માંગ જિજ્ઞાસુ આત્માઓ તરફથી ચાલુ હોઈ તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની અતિ આવશ્યકતા હતી જે આજે ફળદ્રુપ થાય છે.
દ્વિતીય આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિના વિષે ઉપરાંત દેવવંદન, સાધુસાધ્વી આવશ્યક ક્રિયાનાં સૂવે, ત્રણ ભાગ, છ કર્મગ્રન્ય, તત્ત્વાર્થ, મત્ર જાપો, તથા સૂતક વિષે ખુલાસાઓ આદિ નવીન વિષયોને પણ સમાવેશ કરવામાં આવે છે, જેથી આ પુસ્તક પ્રથમ આવૃત્તિ કરતા ચતુવિધ સંઘને તેમ સ્વાધ્યાય પ્રેમીઓને અતીવ ઉપગી થઈ પશે એમ અમારું માનવું છે.
કેઈ વિષય કોઈ પુસ્તકમાં, કઈ વિષય અમુક પુસ્તકમાં એમ જુદા જુદા વિષયે જુદા જુદા પુસ્તકમાં હોઈ દરેક પુસ્તકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org