SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ : આવશ્યક મુક્તાવલી : બાવીશમે ખંડ અતિચારગાથાસૂત્રમ્ સયાણાસણ=પાણે ચેઈ જઈ સિજજ કાયઉચારે સમિઈ ભાવણુગુરી વિતહાયરણે ય અઈયારે ૧ દેવસિકઅતિચારસૂત્રમ્ ઠાણે કમાણે ચંકમાણે, આત્તિ અણઉત્ત, હરિયકાયસંઘદ્દે બીયકાયસંઘટે ત્રસકાયસંઘટ્ટ થાવરકાયસંઘÈ ઠાણાએ ઠાણું સંકામિયા, દેહરે ગોચરી બાહિરભૂમિ માર્ગે જાતાં આવતાં સ્ત્રીતિર્યંચતાણ સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુવા, દિવસમાંહિ ચાર વાર સઝાય સાત વાર ચૈત્યવંદન કીધાં નહિં, પ્રતિલેખના આધીપાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન થાય, ધર્મધ્યાન શુકલધ્યાન ધયાયાં નહિ, ગોચરી તણા બેંતાલીસ દોષ ઉપજતા જોયા નહિ, પાંચ દેષ માંડલીતણ ટાલ્યા નહીં, માગું અણપૂજે લીધું, અણપૂંજી ભૂમિકાએ પાઠવ્યું, પરઠવતા અણુજાહ જસુગ્રહ પરઠવ્યા પૂંઠે વાર ત્રણ સિરે સિરે કીધું નહિ, દેહરાઉપાશ્રયમાંહિ પેસતાં નીસરતાં નિહિ આવસ્યહી કહેવી વિસારી, જિનભવને ચારાશી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, અને જે કઈ દિવસ સંબંધી પાપોષ લાગ્યું હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. પ્રતિક્રમણુસૂત્રમ્ (શ્રમણત્રમ) * નમો અરિહંતાણું.. કમિ ભંતે સામાઈઅં૦. ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહુ મંગલ, કેવલિપત્તો ધમે મંગલં, ચત્તારિ લગુત્તમા, અરિહંતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy