SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યવાન કળશ એમ કૃપા મૂરત પાWવામી, મુક્તિગામી થાઈએ; અતિ ભક્તિભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ. પ્રભુમહિમાસાગર ગુણ વૈરાગર, પાસ અન્તરિક્ષ જે તેવે; તસ સકલ મંગળ યજયારવ, આનંદવર્ધન વિનવે. ૪૭ શ્રી મુહરી પાર્શ્વનાથ ચૈત્યવંદન. પ્રણમે અતિશય ભાવથી, મુહરી પારસનાથ; દુખ દોહગ દરે ટળે, થાએ સુખશાત. ૧ ટીંટેઈ નગરે નીહાળતાં, આનંદ ઉર ન માય; અદ્દભૂત બિંબ જુહારતા, ભવ ભવ પાતિક જાય. ૨ આત્મ કમલમાં આપજે, શિવ લધિનું સ્થાન પ્રવીણ શિશુ મહિમા તણી, વિનતિ ઉરમાં માન. ૩ ૪૮ શ્રી મહાવીરસ્વામીનું ચૈત્યવંદન. ન વર્ણની ગુરુભિઃ પ્રભુર્ય, મયા કથં વર્ણયિતું સ શકયઃ તથાપિ વાચાલતથા સ્તવીમિ, પ્રભો ! શુણાંતે શશિsતિગૌરાન. પ્રલેસ વચઃ સ્થા૫દલા૭િ મે, વિર્ષ જહાર પ્રબલ મનગમ, અનિણકાન્તમય દયાલે! તયારે નહિ વિરમશમિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy