SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ કેવવને : ૪૪૫ ? એક લાગણસને ન આવડે તે ચાર નવકારને કાઉસગ કરી નડીંહ કહી થાય કહેવી. તે આ પ્રમાણે થાય. ( પ્રહ ઉઠી વંદ–એ દેશી.) છત્રત્રય ચામર, તરુ અશક સુખકાર; દિવ્ય અવનિ દુંદુભિ, ભામંડલ ઝલકાર વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર; વ લહમીર કેવલ જ્ઞાન ઉદાર. પછી ખમાસમણ દઈ ઉભા રહી, કેવલજ્ઞાનના ગુણ સ્તવવા અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે – પંચમ શ્રી કેવલજ્ઞાનના દુહા બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂ૫; અનુભવી જે પરમાતમા, ભેદ એકજ ચિદ્રુપ. ૧ પુરુષોત્તમ પરમેશ્વર, પરમાનંદ ઉપગ જાણે દેખે સર્વને, સ્વરુપરમણ સુખ લેગ ૨. ગુણ પર્યાય અનંતતા, જાણે સઘલા દ્રવ્ય; કાલરાય વેદિ જિર્ણોદ, ભષિત વ્યાભવ્ય. ૩ અલેક અનંતે લેકમાં, થાપે જેહ સમ0; આતમ એક પ્રદેશમાં, વય અનંત પસન્થ૦ ૪ કેવલદેસણ નાણને, ચિદાનંદ ઘન તેજ જ્ઞાનપંચમી દિન પૂછયે, વિજ્યાલક્ષ્મી શુભ હેજ. ૫ શ્રી મૌનએકાદશીનું દેહસે લ્યાણકનું ગણુણું. ૧. જંબૂદ્વીપ ભારતે અતીત વીશી. ૪ શ્રી મહાયશઃ સર્વત્તાય નમઃ ૬ શ્રી સર્વાનુભૂતિઅહંતે નમઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy