SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૧ર મો રાસ તથા દે. શ્રી ચૈતમસ્વામીને રાસ. ઢાળ ૧ લી ભાષા વીર જિણસર ચરણકમલ, કમલાક્યવાસે; પણુમવિ પભશું સામિસાલ, ગાયમગુરુ પાસે, મણ તણુ વયણે એકંત કરવી, નિસુણે જો ભવિયા ! જિમ નિવસે તુમ્હ દેહ ગેહ, ગુણગણ ગહગહિયા. ૧ જંબુદીવ સિરિભરહ ખિત્ત, ખાણીતલમંડણ મગધ દેસ સેણિય નરેસ, રિઉદલ બલ ખંડણ, થાણુવર ગુબર ગામ નામ, જિહાં ગુણગણ સજા, વિષ્પ વસે વસુબઈ, તથ્થ, જસુ પુવીર ભજજા. ૨ તાણુ પુર સિરિ ઇદ છું, “વલય પસિદ્ધો; ચઉદાહ વિજજા વિવિહ રૂવ, નારી રસ વિદ્ધો. (લુદ્ધો) વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનેહરફ સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. ૩ નયણું વયણ કર ચરણે, જિણવી પંકજ જળે પાડિય; તેજે તારા ચદ સૂર, આકાશ ભાડિય; ફે મયણુ અનંગ કરવિ, એલ્ડિઓ નિરધાડિય; ધીરમેં મેરુ ગંભીર સિંધુ, ચંગિમચય ચાહિય. ૪ પખવિ નિરૂવમ રૂવ જાસ, જણ જપે કિંચિય; ૧ મન, શરીર અને વચન સ્થિર કરીને. ૨ પૃથ્વી ભાર્યા. ૨ કામદેવ. ૪ કમળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy