SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૦ ? આવશ્યક મુક્તાવલીઃ નવ ખંડ તિથિ નામ ક૯યાણુક | તિથિ નામ કયાણક ૧૦ ) શ્રી નેમિનાથ કેવલ ૧૦ ૧૨ શ્રી પદ્મપ્રભસ્વામી જન્મ આસોમાં ક ૧૨ , નેમિનાથ ચ્યવન શુટ ૧૫ શ્રી નમિનાથ ચ્યવન | , ૧૩ , પદ્મપ્રભસ્વામી દીક્ષા ૧૦ ૫ , સંભવનાથ કેવલ I , ૦)) , મહાવીર સ્વામી મોક્ષ એક કલ્યાણક હેય તો = એકાસણું કરવું. ,, = આયંબિલ કરવું. ત્રણ , અ = આયંબિલ અને એકાસણું કરવું. ચાર છે , = ઉપવાસ કરો. P = ઉપવાસ અને એકાસણું કરવું. પાંચ અનાનુપૂવ ગણવાની રીત જયાં ૧ છે ત્યાં નમો અરિહંતાણું કહેવું. જ્યાં ૨ છે ત્યાં નમે સિહાણું કહેવું. જયાં ૩ છે ત્યાં નમો આયરિયાણું કહેવું. જ્યાં ૪ છે ત્યાં નમો ઉવજઝાયાણું કહેવું. જ્યાં ૫ છે ત્યાં નમે એ સવસાહૂણું કહેવું. ગણવાનું ફળ. અનાનુપૂર્વી ગણો જોય, છમાસી તપનું ફળ હોય; સંદેહ નવ આણે લગાર, નિબંધ મને જપે નવકાર. ૧ શુહ વચ્ચે ધરી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક; એમ અનાનુપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરના પાપને હણે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy