________________
પંચપ્રતિક્રમણાદિ સૂત્ર જેડ. ૮ બત્રી ને ઓગણસાઠ, તિરછીલેકમાં ચૈત્યને પાઠ ત્રણ લાખ એકાણું હજાર, ત્રણશે વીશ તે બિંબ જુહાર. ૯ વ્યંતર તિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તે; અષભ ચંદ્રાનન વારિણ, વર્ધમાન નામે ગુણસે. ૧૦ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદું વીશ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧ શંખેશ્વર કેસરિયે સાર, તારગે શ્રી અજિત જુહાર; અંતરીક વરકરણ પાસ, જીરાવલે ને થંભણ પાસ. ૧૨ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચિત્ય નમું ગુણગેહ, વિહરમાન વંદુ જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. ૧૩ અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદું ગુણમણિમાળ; નિત નિત ઊઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તરૂં. ૧૫
૪૯ સ્નાતસ્યાની સ્તુતિ. સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરુશિખરે, શગ્યા વિશે: શશવે, રૂપાલેકનવિસ્મયાહતરસ-શ્વાત્યા બ્રમચક્ષુષા ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત, ક્ષીરાદાશંકયા; વ યસ્ય પુનઃ પુનઃ સ જયતિ
શ્રીવર્ધમાને જિનઃ ૧ હંસાંસાહતયઘરેણુકપિશ, ક્ષીરાણવભૂતિઃ કુંભૈરપ્સરસાં પધરભરઃ પ્રસ્પર્ષિભિઃ કાંચનૈઃ રેલાં મંદરરત્નશિલશિખરે, જન્માભિષેકઃ કૃતા, સર્વે સર્વસુરાસુરેશ્વરગણરતેષાં નતે હું ક્રમાન. ૨ અહંદુવન્નપ્રસૂતં ગણધરરચિત દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બહુવર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org