________________
આવશ્યક મુક્તાવલીઃ સાતમો ખંડ
૩૦ દેવસિઅં આલેઉ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ! દેવસ આલઉં? ઈરછ. આ એમિ જે મે દેવસિઓ અઈઆર.
- ૩૧ સાત લાખ સાત લાખ પૃથવીકાય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિદિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવાનિમાંહે મારે જીવે જે કઈ જીવ હ હાય, હણાવ્યું હોય, હણતાં પ્રત્યે અનુમો હેય, તે સર્વે મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
૩ર અઢાર પાપસ્થાનક. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મિથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચોદમે પૈન્ય, પંદરમે રતિ અરતિ, સોલમે પર પરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહે મારે જીવે જે કઈ પાપ સેવ્યું હય, સેવરાવ્યું હય, સેવતાં પ્રત્યે અનુમેવું હોય તે સર્વે મને વચને કાયાએ કરી તરસ મિચ્છામિ દુક્કડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org