SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૮ :. આવશયક મુક્તાવલી ! સાતમે ખડ ૧૦ સામાઇયવયજુરો. (સામાયિક પારવાનું સૂત્ર) સામાઈયવયજુત્ત, જાવ મણે હેઈ નિયમસંજુરો; છિન્નઈ અસુર્હ કમ્મ, સામાઈય જત્તિ આ વારા. ૧ સામાઈયમિ ઉ કએ, સમણે ઈવ સાવ હવાઈ જહા; એએનું કારણું, બહુ સામાઈયં કુજા, ૨ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કઈ અવિધિ હુએ હેય, તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૧૧ જગચિંતામણ. ઇરછાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈચ્છ જગચિંતામણી જગનાહ જગગુરુ જગરખણ, જગબંધવ જગસત્યવાહ, જગભાવવિઅખણ અઠ્ઠાવયસુંઠવિઅફવ, કમ્મટ્ટવિણાસણ, ચકવીસંપિ જિણવર જયંતુ, અપડિહયસાસણું. ૧ કસ્મભૂમિહિં કમ્મભૂમિહિં, પઢમ સંઘણિ, ઉક્કોસય સત્તરિય, જિણવરાણું વિહરત લભઈ, નવકોડિહિં કેવલણ, કેડિ સહસ્સ નવ સાહુ ગમ્મ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કેડિહિં વરનાણુ, સમણુક કેડિ સહ દુઅ, થુણિજજઈ નિચ વિહાણિ. ૨ જયઉ સામિય જયઉ સામિય, રિસહ સત્તેજિ, ઉજિત પહુ નેમિજિણ, જ્યઉ વીર સચઉરિમંડણ, ભરૂઅચ્છહિં સુણસુવય; મુહરીપાસ દુહદુરિયખંડણ, અવરવિહિં તિર્થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy