________________
ભારતના મુખ્ય જૈન તીર્થો વડોદરા-ખંડવા માર્ગ પર આવેલા બડવાની ગામથી ૧૫ કિ.મી. દૂર ચૂલિગિર પડાહની તળેટી છે. અહીંથી લગભગ ૨ કિ.મી. પહાડ ઉપર ૮૦૦ પગથીયા ચઢવાના છે. ડોળીની સગવડ છે. પહાડની તળેટીમાં ધર્મશાળાની સગવડ છે.
૩૯૮
સિદધવરફૂટ
નર્મદા અને કાવેરી નદીના સંગમની પશ્ચિમ દિશામાં, પર્વતોની વચ્ચે કુદરતી સૌંદર્યથી ઓપતા આ તીર્થમાં વિ.સં.૧૧ના સમયની શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા આવેલી છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની શ્યામરંગની કાઉસગ્ગ મુદ્રાની પ્રતિમા ખૂબ જ રમણીય છે. આ સિવાય બીજા ૧૦ મંદિરો છે. અહીં ફાગણ સુદી તેરસથી પૂનમ સુધી મેળો ભરાય છે.
ખંડવા – ઈંદોર લાઈન પરના મોરટકકા (ઓંકારેશ્વર રોડ) સ્ટેશનથી ૧૧ કિ.મી. દૂર છે. મોરટકકાથી બસમાં માંધાતા (ઓંકારેશ્વર) જવું પડે છે અને ત્યાંથી હોડી દ્વારા આ તીર્થમાં પહોંચાય છે.
ધર્મશાલાની સગવડ છે. ભોજનશાળાની સગવડ નથી.
અન્ય મંદિરો
ઉપર જણાવેલ જાણીતા તીર્થો ઉપરાંત રતલામ, પરાસલી, જાવરા, બદનાવર, સોનગિરિ, થુવૌનજી, આહારજી, પપોરાજી, રેશન્નગિરિ, તાલનપુર, દ્રોણગિરિ, ખજુરાહો, કુંડલપુર, સેમલીયા, પાવાગિરિ, અહાર, ચંદેરી, બિમ્બડોદ વિ. જગ્યાએ નાના મોટા મંદિરો આવેલા છે.
શ્રી મહાવીર શ્રુતિ મંડળ ટ્રસ્ટીઓ
શ્રી યુ.એન.મહેતા (ચેરમેન) ૧૫/૧૬, નીલપર્ણા સોસાયટી,
અમદાવાદ - ૩૮૦૦૦૭.
ફોન : ૬૬૨૧૧૪૪
શ્રી અશોકભાઈ ચંદ્રકાંત ગાંધી (પ્રમુખ) ૨, પ્રભાત સોસાયટી,
અમદાવાદ - ૩૮૦૦૦૭. ફોન : ૬૬૨૦૭૯૧, ૬૬૩૫૩૫૬
Jain Education International
શ્રી નૌતમભાઈ આર. વકીલ (ઉપપ્રમુખ) ડી/૧, સ્મૃતિસુમન, ૨૮, જૈન સોસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬. ફોન : ૬૫૭૬૨૧૦
શ્રી મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા (મંત્રી)
‘વૈશાલી’ ૧૦, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી રોડ, પાલડી,
અમદાવાદ - ૩૮૦ ૦૦૭.
ફોન : ૬૬૩૯૧૫૩, ૬૬૩૮૬૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org