________________
છે. હું પેલા રાઈફલવાળા પાસે જઈ તેની રાઈફલ પડાવી લઉં. પેલા બે તે ઊંધે છે. હજુ ચંદ્ર ઊગવાને વાર છે ત્યાં સુધી અંધારામાં તેઓની પાસે હું જઈ પહોંચીશ.”
જુઆના મૂંઝાઈ ગઈ. “પણ તેઓ તમને મારી નાખશે. તમારાં ઘેળાં કપડાં તેમને નાહ દેખાય એમ તમે માને છે ?”
કપડાં તે હું અહીં ઉતારતો જઈશ. જે તેઓ મને મારી નાખે, તે તું અહીં જ ચૂપચાપ સૂઈ રહેજે. પછી તેઓ ચાલ્યા જાય ત્યારે તું લૌરેટે
જજે.”
" જુઆનાએ તેનું કાંડું પકડી રાખ્યું.
પણ હવે બીજો રસ્તો જ નથી. સવારના તે તેઓ આપણને અહીં તરત શુધી કાટશે.”
જુઆનાનો અવાજ જરા ધ્રુજે. “જાઓ, ભગવાન તમારું ભલું કરે.”
કિનોએ જુઆનાનું મોં પાસે લાવીને તે સામે ડી વાર જોઈ લીધું. પછી કેટીટોના માથા ઉપર હાથ ફેરવી થોડા આશીર્વાદના શબ્દો ભણે લીધા. | જુઆનાનો શ્વાસ થંભી ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org