________________
૮૮ ]
અપ્રગટે સક્ઝાય સંગ્રહ કર ઉપર તે માળા ફિરતી, જીવ ફરે વન માંહી, ચિત્તડું તે ચિહું દિશિયે દેડે, ઈણ ભજને સુખ નાંહી. આજ૦ ૮ પૌષધશાળે ભેગાં થઈને, ચાર કથા વળી સાંધે, કાંઈક પાપ મિટાવણ આવે, બાર ઘણું વળી બાંધે. આજ૦ ૯ એક ઉઠતી આળસ મરડે, બીજી ઉંઘે બેઠી; નદીમાંથી કાંઈક નિસરતી, જઈ દરીયામાં પેઠી. આજો ૧૦ આઈ બાઈ નણંદ ભેજાઈ, ન્હાની મેટી વહુને; સાસુ સસરો માને માસી, શિખામણ છે સહુને. આજ૦ ૧૧ ઉદયરતન વાચક ઉપદેશે, જે નર નારી રહેશે; પિસા માંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ. ૧૨
આવશે. ૧
એકટ ૨
૯૬ શ્રીવૈરાગ્યની સઝાય ઉંચા તે મંદિર માળીયાં, સેડય વાળીને સુતે - કહે રે કાઢે સહુ કહે, જાણે જન જ હોત.
એક રે દિવસ એ એક રે દિવસ એ આવશે, મને સબળજી સાલે; મંત્રિ મળ્યા સર્વે કારમા, તેનું કાંઈ નવ ચાલે. સાવ સોનાનાં રે સાંકળાં, પહેરણ નવ નવા વાઘા; ધળું વસ્તર એના કર્મનું, તે તે શેધવા લાગ્યા. ચરૂ કઢાઈઆ અતિ ઘણા, બીજાનું નહિ લેખું; ખે ખરી હાંલી એના કર્મની, તે તો આપળ દેખું. કેનાં છરૂને કેનાં વાછરૂ, કેના માયને બાપ; અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુન્યને પાપ. સગી રે નારી એની કામિની, ઊભી ડગમગ જોવે તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રેવે. વ્હાલાં તે વ્હાલાં શું કરે, હાલાં વેળાવી વળશે; વહાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે બળશે.
એક
૩
એક ૪
એક રે. ૫
એક રેટ ૬
એક ૨૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org