SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજંબુસ્વામીની સઝાચે [ પ૭ ૫૩ શ્રી જબુસ્વામીની સઝાય જિહે વિમલ જિનેસર સુંદર જિહે શ્રીરોહમ પટરાજી, જિહે જિનશાસન શણગાર; જિહ સેલ વરસને સંયમી, જિહે ચઢતી યૌવન વાર. વિરાગી ધન ધન જબુકુમાર-૧ જિહે પ્રાણપ્રિયા પ્રતિબૂઝવી, જિહ સુકુલિણ સનેહ, જિહે ગુણવંતી ગંગા જિસી, જિહો આઠે સવન દેહ. વિરાગી-૨ જિહે માત પિતા મન ચિંતવે, જિહે નંદન પ્રાણ આધાર, જિહે આંખ થકી અળગે થએ, જિહ થાશે કવણ પ્રકાર. વિ.-૩ જિહે ઘડી એક પુત્ર વિયેગની, જિહ થાતી વરસ હજાર; જિહે તે નાનકડી વિડ, જિહે કિમ જાશે જમવાર. વિ.-૪ જિહ પિયરીયા પ્રેમદા તણા, જિહે પિતાને પરિવાર, જિહે પંચયા પ્રતિ બૂઝવ્યા, જિહો પ્રભવે પણ તેણીવાર. વિ.-૫ જિહે ભર જોબન ધન ભામિની, જિહો હેજે કરતી હેડી; જિહે હસતાં હેલે પરિહરી, જિહે કનક નવાણું કેડી. વિ૦–૬ જિહ સેભાગી શિર સેહરે, જિહો ભવિયણ કમલ દિણંદ, જિહો મહિમાસાગર પ્રભુ સેવતાં, જિહો નિતનવલે આણંદ વિઠ-૭ શ્રીઉદયરત્નજી વિરચિત સઝાય. ૫૪ શીયલની સઝાય [ સાંભળજો મુનિ સંજમ રાગે-એ દેશી ] મુખડાને મટકે દેખાડી, પાડે પુરૂષ હજારી રે; પગે પગે પ્રીત કરંતા પાપણી, ન રહે કેઈની વારી રે. ઠમકે શું ચાલે ઠગારી રે, કામિની કામણગારી રે. એક નરને આંખે સમજાવે, બીજા શું બોલે કરારી રે; ત્રીજા શું રમે તક જોઈ, એથે ધરે ચિત્ત સંભારી રે. ઠમકે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy